SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ખેતાણુ વાઈ ઉપજાવે (૩ શરીર, ૪ ઇન્દ્રિય, ર યોગ, ૧ શ્વાસોચ્છવાસ). તિર્યંચા પંચેન્દ્રિય જીવો ૧૩ બોલ ઉપજાવે (૪ શરીર, ૫ ઇન્દ્રિય, ૩ યોગ, ૧ શ્વાસોચ્છવાસ). મનુષ્ય પૂરેપૂરા ૧૪ બોલ ઉપજાવે. લોક અસંખ્યાત પ્રદેશી હોવા છતાં તેમાં અનંત જીવ અને અજીવ દ્રવ્ય કૂટાગારશાળા તથા પ્રકાશનાં દૃષ્ટાંતથી સમાયાં છે. * ઇતિ દ્રવ્ય – જીવાજીવ. જ છa E3 8 SS SS SS SS Sજ SS S (૯૦. સંસ્થાન (સંડાણ) દ્વાર) શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ઉ. ૩ સંસ્થાન એટલે આકૃતિ. તેના બે ભેદ : જીવ સંસ્થાન અને અજીવ સંસ્થાન. જીવ સંસ્થાનના ૬ ભેદ સમચરિંસ, સાદિ, નિગ્રોધ પરિમંડળ, વામન, કુ% અને હુંડ સંસ્થાન. અજીવ સંસ્થાનના ૬ ભેદ : પરિમંડળ (ચૂડી આકારે ગોળ), વટ્ટ (લાડવા જેવું ગોળ), ત્રેસ (ત્રિકોણ), ચૌરંસ (ચોરસ), આયત (લાકડી જેમ લાંબુ), અનવસ્થિત (એ પાંચથી ભિન્ન). પરિમંડળ આદિ છે એ સંઠાણોના દ્રવ્ય અનંતા છે. સંખ્યાતા કે અસંખ્યાતા નથી. એ છે એ સંડાણોના પ્રદેશ પણ અનંતા છે. સંખ્યાતા અસંખ્યાતા નથી. * છ સંડાણોનો વ્યાપેક્ષા અલ્પબદુત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy