Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text ________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ આગારેણં, ગુરુ અભુ કાણે , મહત્તરાગારે | સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. અર્થ ઉપર પ્રમાણે.
૬, આયંબિલ આયંબિલ પચ્ચકખામિ, તિવિહં પિ (ચઉવિહં પિ) આહાર અસણં, (પાણ) ખાઈમ, સાઈમ , અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, ૧ લેવાલેવેણં, ૨ ગિહત્યસંસઠેણં, ૩ ઉફિબત્ત વિવગેણં, મહત્તરાગારેણે સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરામિ.
અર્થ : ૧ વાસણ ખરડાયેલા લેપાલેપથી, ૨ ગૃહસ્થના ઘી આદિવાળા હાથ અડવાથી, ૩ વાસણમાં ઘી ગોળ વગેરે મૂકેલા હોય તે ઉખેડયા બાદ ચોંટેલ હોય તે લાગવાથી.
૭. તિવિહાર ઉપવાસ (અભાઠ) સૂરે ઉગ્ગએ અભરઠ પચ્ચકખામિ, તિવિહં પિ આહાર અસણં, ખાઈમ, સાઈમ , અન્નત્થણાભોગેણે સહસ્સાગારેણં, મહત્તરાગારેણ સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરામિ.
ચઉવિહારા અભgઠ (ઉપવાસ) સૂરે ઉગ્ગએ અભાઠે પચ્ચકખામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણે સહસ્સાગારેણં, મહત્તરાગારેણં સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરામિ.
૮. દિવસ ચરિમં (સૂર્યાસ્ત સમયે ચઉવિહાર) દિવસ ચરિમં પચ્ચકખામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાણે, ખાઈમ, સાઈમ , અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, મહત્તરાગારેણે સવ્વસમાવિત્તિયાગારેણં, વોસિરામિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670