Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 655
________________ ૬૩૬ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ તથા ઉત્કૃષ્ટ અનુક્રમે ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ ક્રો. ક્રો. સા. ની બાંધે છે. આબાધાકાળ ૧૦૦૦, ૧૨૦૦, ૧૪૦૦, ૧૬૦૦, ૧૮૦૦, ૨૦૦૦ વર્ષનો છે. એ ૧૨ પ્રકૃતિઓ એકેન્દ્રિય ઉત્કૃષ્ટ અનુક્રમે ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ સાગ૨ની, બેઇન્દ્રિય અનુક્રમે ૨૫ સાગ૨ના ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ ભાગની, તેઇન્દ્રિય અનુક્રમે ૫૦ સાગ૨ના ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩, ૯/૩૫ તથા ૧૦/૩૫ ભાગની, ચૌરેન્દ્રિય અનુક્રમે ૧૦૦ સાગ૨ના ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ ભાગની, અસંશી પંચે. અનુક્રમે ૧૦૦૦ સાગરના ૫/૩૫, ૬/૩૫, ૭/૩૫, ૮/૩૫, ૯/૩૫ તથા ૧૦/૩૫ ભાગની બાંધે છે. જઘન્ય પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં પલ્યનો અસંખ્યાતમો ભાગ ઊણી બાંધે છે. સંશી પંચે. આ ૧૨ પ્રકૃતિઓ જય. અં. ક્રો. ક્રો. સા., ઉત્. અનુક્રમે ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ ક્રો. ક્રો. સા. ની બાંધે છે. આબાધાકાળ ૧૦૦૦, ૧૨૦૦, ૧૪૦૦, ૧૬૦૦, ૧૮૦૦, ૨૦૦૦ વર્ષનો છે. ઇતિ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ તથા આબાધાકાળ. 分蜜照照蜜蜜蜜 分蜜照分 ચૌભંગી શ્રી ઠાણાંગ સૂત્ર ચોથે ઠાણે ૧. ચાર પ્રકારના ઘડા – ૧. અમૃતનો ઘડો અમૃતનું ઢાંકણું. ૨. અમૃતનો ઘડો વિષનું ઢાંકણું. ૩. વિષનો ઘડો ને અમૃતનું ઢાંકણું. ૪. વિષનો ઘડો ને વિષનું ઢાંકણું. એ ઘડાના દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરૂષ છે, તે કહે છે – ૧. એક પુરૂષ મનમાં નિર્મળો ને મોઢે પણ મધુ૨ી ભાષા બોલે. ૨. એક પુરૂષ મનનો મેલો અને મોઢાનો મીઠો. ૩. એક - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670