Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text ________________
દશ પચ્ચક્રૃખાણ
૬૨૩
૩. પુરિમંઢ (બે પહોર સુધીનું)
સૂર ઉગ્ગએ, પુરિમંઢ પચ્ચક્ખાòમ ચવિહં પિ આહાર અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, પચ્છમ કાલે ણ, દિસામોહેણ, સાહ્વયણું છું, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિ૨ામિ.
અર્થ : 'સાહવયણેણં' સુધીના અર્થ ઉ૫૨ મુજબ, વડેરાના વિનયથી, સર્વ સમાધિ વર્તવાનો આગાર રાખીને, ચારે આહારને તજું છું.
૪. એકાસણું
એકાસણું પચ્ચક્ખામિ, તિવિહં પિ આહાર, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં સહસ્સાગારેણં, ૧ સાગારિ આગારેણં, ૨ આઉટ્ટણંપસારેણં, ૩ ગુરુ અબ્દુઠ્ઠાણેણં,* મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ.
અર્થ : : ૧ કારણવશ આસન બદલવું પડે તો, ૨ અંગોપાંગ સંકોચવા, પસા૨વાથી, ૩ ગુરુઆદિ પધાર્યે ઊભું થવું પડે તો, (એ આગારોથી). બીજા અર્થ ઉપર મુજબ.
દુવિહારના પચ્ચક્ખાણ લેવા હોય તે એકાસણના પચ્ચક્ખાણમાં દુવિહં પિ આહાર, અસણં, ખાઈમં શબ્દ બોલેવું, બાકી યથાવત્.
૫. ઠામ ચૌવિહાર એક ટાણાનું
એકઠાણું પચ્ચક્ખામિ, ચવિહં પિ આહાર અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં, સહસ્સાગારેણં, સાગારિ * સાધુ પચ્ચક્ખાણ લે ત્યારે અહીં 'પરિઠાવણિયાગારેણું' (પરઠવવું પડે તો) શબ્દ ઉમેરીને બોલવો.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670