Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ીિ દo]
ચરમ પદ
રત્નપ્રભાના ચરાચરમ દ્રવ્યનો અલ્પબદુત્વ : સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્યાતગણી, તેથી ચામાચરમ દ્રવ્ય વિશેષ.
રત્નપ્રભાના ચરમાગરમ પ્રદેશનો અલ્પબદુત્વ સૌથી થોડા ચરમ પ્રદેશ, તેથી અચરમ પ્રદેશ અસંખ્યાતગણા, તેથી ચરમાગરમ પ્રદેશ વિશેષ.
દ્રવ્ય અને પ્રદેશોનો સાથે અલ્પબદુત્વ :
સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્યગુણા, તેથી ચરમાગરમ દ્રવ્ય વિશેષ, તેથી ચરમ પ્રદેશ અનંતગણા, તેથી અચરમ પ્રદેશ અસંખ્ય ગણા, તેથી ચરમા ચરમ પ્રદેશ વિશેષ, એજ રીતે લોક સિવાયના ૩પ બોલોનો અલ્પબહુત્વ જાણવો.
અલોકમાં દ્રવ્યનો અલ્પબદુત્વ : સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્ય ગણા, તેથી ગરમાગરમ દ્રવ્ય વિશેષ.
પ્રદેશનો અલ્પબદુત્વ : સૌથી થોડા ચરમ પ્રદેશ, તેથી અચરમ પ્રદેશ અનંતગણા, તેથી ચરમાગરમ દ્રવ્ય વિશેષ.
દ્રવ્ય પ્રદેશનો ભેગો અલ્પબદુત્વ: સૌથી થોડા અચરમ દ્રવ્ય, તેથી ચરમ દ્રવ્ય અસંખ્ય ગણા, તેથી ચરાચરમ દ્રવ્ય વિશેષ, તેથી ચરમ પ્રદેશ અસંખ્યાત ગણા, તેથી અચરમ પ્રદેશ અનંતગણા, તેથી ચરમાગરમ પ્રદેશ વિશેષ. તે લોકાલોકમાં ચરાચરમ દ્રવ્યનો અલ્પબદુત્વ : સૌથી થોડા લોકાલોકના ચરમ દ્રવ્ય, તેથી લોકના ચરમ દ્રવ્ય અસં. ગણા, તેથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકાલોકના ચરમાગરમ દ્રવ્ય વિશેષ.
લોકાલોકમાં ચરમાગરમ પ્રદેશનો અલ્પબદુત્વ : સૌથી થોડા લોકના ચરમ પ્રદેશ, તેથી અલોકના ચરમ પ્રદેશ વિશેષાધિક, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org