Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 615
________________ પ૯૬0િ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ તિચ્છલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં સંખ્યાત ગણા, તેથી તિસ્કૃલોકમાં સંખ્યાતગણા. ૬ બોલ જ્યોતિષીના (૩ દેવના, ૩ દેવીના ઉપરવત) તેનો અલ્પબદુત્વઃ સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિલોકમાં અસં. ગણા, તેથી ત્રણે લોકમાં સંખ્યાતગણા, તેથી અધો તિસ્કૃલોકમાં અસં. ગણા, તેથી અધોલોકમાં સંખ્યાત ગણા, તેથી તિસ્તૃલોકમાં અસંખ્યાતગણા. ૬ બોલ વૈમાનિકના (૩ દેવના, ૩ દેવીના ઉપરવતુ) તેનો અલ્પબદુત્વ : સૌથી થોડા ઉર્ધ્વ તિર્જીલોકમાં, તેથી ત્રણેલોકમાં સંખ્યાતગણા, તેથી અધો ડિસ્કૃલોકમાં સંખ્યાતગણા, તેથી અધોલોકમાં સંખ્યાતગણા, તેથી તિસ્કૃલોકમાં સંખ્યાતગણા, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણા. - ૬ બોલ ત્રણ વિકલેન્દ્રિયના (૩ પર્યાપ્તા, ૩ અપર્યાપ્તા) તેનો અલ્પબદુત્વ : સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ તિર્થ્યલોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગણા, તેથી અધો તિચ્છ લોકમાં અસંખ્યાતગણી, તેથી અધોલોકમાં સંખ્યાતગણા, તેથી તિસ્કૃલોકમાં સંખ્યાતગણા. ૫ બોલ (સમુ. પંચે, સમુ. અપર્યા., સમુ. ત્રસ, ત્રસના પર્યા અને અપ.) તેનો અલ્પબહુત્વ સૌથી થોડા ત્રણે લોકમાં, તેથી ઉર્ધ્વ તિર્જીલોકમાં સંખ્યાલગણા, તેથી અધો તિøલોકમાં સંખ્યાતગણા, તેથી ઉર્વલોકમાં સંખ્યાતગણા, તેથી અધોલોકમાં સંખ્યાતગણી, તેથી તિષ્કૃલોકમાં અસંખ્યાતગણા. * પુગલના ક્ષેત્રાપેક્ષા અલ્પબદુત્વ સૌથી થોડા ત્રણે લોકમાં, તેથી ઉર્ધ્વ તિર્જીલોકમાં અનંતગણા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670