Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ખેતાણ વાઈ તેથી અધો તિચ્છલોકમાં વિશેષ, તેથી તિસ્કૃલોકમાં અસંખ્યાતગણા, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં વિશેષ..
દ્રવ્યનો ક્ષેત્રાપેક્ષા અલ્પબદુત્વ સૌથી થોડા ત્રણ લોકમાં, તેથી ઉર્ધ્વ તિર્જીલોકમાં અનંતગણા, તેથી અધો તિÚલોકમાં વિશેષ, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં અનંતગણા, તેથી તિરસ્કૃલોકમાં સંખ્યાતગણ.
પુગલનો દિશાપેક્ષા અલ્પબદુત્વ સૌથી થોડા ઉર્ધ્વ દિશામાં, તેથી અધો દિશામાં વિશેષ, તેથી ઇશાનનૈઋત્ય કોણમાં અસંખ્યાતગણી, તેથી અગ્નિવાયવ્યકોણમાં વિશેષ, તેથી પૂર્વ દિશામાં અસંખ્યાતગણા, તેથી પશ્ચિમ દિશામાં વિશેષ, તેથી દક્ષિણ દિશામાં વિશેષ, અને તેથી ઉત્તર દિશામાં વિશેષ પુદ્ગલ જાણવા.
દ્રવ્યનો દિશાપેક્ષા અલ્પબદુત્વ સૌથી થોડા દ્રવ્ય અધોદિશામાં, તેથી ઉર્ધ્વ દિશામાં અનંતગણ, તેથી ઇશાનનૈઋત્ય કોણમાં અનંતગણા, તેથી અગ્નિવાયુ કોણમાં વિશેષ, તેથી પૂર્વ દિશામાં અસંખ્યાતગણા, તેથી પશ્ચિમ દિશામાં વિશેષ, તેથી દક્ષિણ દિશામાં વિશેષ, તેથી ઉત્તર દિશામાં વિશેષ.
ઈતિ ખેતાણવાઈ.
|ોંધ :
- - -
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org