Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પિ૮૭
હિયમાણ – વદૃમાણ ૮િ૬. હિયમાણ – વઢમાણો :
શ્રી ભગવતી સૂત્ર શતક ૫, ઉં. ૮ (૧) જીવ હિયમાન (ઘટવું) છે કે વર્ધમાન (વધવું) ? હિયમાન નથી કે વર્ધમાન નથી પણ અવસ્થિત (વધ–ઘટ) વિના જેમના તેમ રહે છે.
() નેરિયા હિયમાન, વર્ધમાન અને અવસ્થિત પણ છે. એવું ૨૪ દંડક. સિદ્ધ ભગવાન વર્ધમાન અને અવસ્થિત છે.
(૩) સમુચ્ચય જીવ અવસ્થિત રહે તો શાશ્વતા. નેરિયા હિયમાન, વર્ધમાન રહે તો જઘન્ય ૧ સમય, ઉ. આવલિકાને અસં. ભાગ અને અવસ્થિત રહે તો વિરહકાળથી બમણા. (જુઓ વિરહપદનો થોકડો). એવું ૧૯ દંડકમાં – અવસ્થિત કાળ વિરહકાળથી બમણો પણ પાંચ સ્થાવરમાં અવસ્થિત કાળ હિયમાનવત જાણવો. સિદ્ધોમાં વર્ધમાન જ. ૧ સમય, ઉ. ૮ સમય અને અવસ્થિત કાળ જ. ૧ સમય, ઉ. છ માસ.
ઇતિ હિયમાણ વકમાણ.
૮િ૭. સોવીય સાવચય)
શ્રી ભગવતી સૂત્ર શતક ૫, ૩. ૮ ૧. સોવીય * વૃદ્ધિ), ૨. સાવચય (હાનિ), ૩. સોરચય સાવચયા (વૃદ્ધિ, હાનિ) અને ૪ નિરૂવચય – નિરવચયા (હાનિ * [૧. સોવચય (ઉત્પત્તિ), ૨. સાવચય (મરણ), 3. સોવીય સાવચયા (ઉત્પત્તિ, મરણ) અને ૪ નિરૂવચય -- નિરવચયા (ઉત્પત્તિ નહિ કે મરણ નહિ . આવો પણ એક અર્થ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org