Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પ૭૮)
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ દ સ્વાતુ નાસ્તિ અવકૃત, ૭ સ્યાત અસ્તિ – નાસ્તિ અવક્તવ્ય.
આ સપ્તભંગી દરેક પદાર્થ (દ્રવ્ય) પર ઊતારી શકાય છે. તેમાં જ સ્યાદવાદનું રહસ્ય રહેલું છે. એકેક પદાર્થને અનેક અપેક્ષાએ જોનાર સદા સમભાવી હોય.
દૃષ્ટાંત માટે સિદ્ધ પરમાત્મા પર સપ્તભંગી ઉતારે છે. ૧ સ્યાહુ અતિ - સિદ્ધ સ્વગુણ અપેક્ષા છે.
૨ સ્યાત્ નાસ્તિ -- સિદ્ધો પર ગુણ અપેક્ષા નથી. પરગુણનો અભાવ છે.)
૩ સ્યાત અસ્તિ–નાસ્તિ – સિદ્ધોમાં સ્વગુણોની અસ્તિ અને પરગુણોની નાસ્તિ છે.
૪ સ્યાહુ અવકતવ્ય – અસ્તિ, નાસ્તિ યુગપત્ છે છતાં એક સમયમાં કહી શકાતી નથી.
૫ સ્યાત અતિ અવકતવ્ય – સ્વગુણોની અસ્તિ છે અને એક સમયમાં કહી શકાતા નથી.
૬ સ્યાત્ નાસ્તિ અવકતવ્ય – પરગુણોની નાસ્તિ છે અને એક સમયમાં કહી શકાતા નથી.
૭ સ્યાત અતિ – નાસ્તિ આવકતવ્ય – અસ્તિ, નાસ્તિ બન્ને છે પણ એક સમયમાં કહી શકાતા નથી.
એ સ્યાદવાદ સ્વરૂપ સમજીને સદા સમભાવી બનીને રહેવું જેથી આત્મકલ્યાણ થાય.
ઇતિ પ્રમાણ નય વિસ્તાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org