Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ભાષા પદ
પિ૮૧ (૯) સત્ય ભાષાપણે પુદ્ગલ ગ્રહે તો સમુચ્ચય જીવ અને ૧૬ દંડક એ ૧૭ બોલ. ૨૩૯ પ્રકારે ઉપર મુજબ ગ્રહે. એટલે ૧૭૪૨૩૯ = ૪૦૬૩ બોલ. એવી રીતે અસત્ય ભાષાના ૪૦૬૩ બોલ અને મિશ્રભાપાના ૪૦૬૩ બોલ તથા વ્યવહાર ભાષાનો સમુચ્ચય જીવ અને ૧૯ દંડક એમ ૨૦૪૨૩૯ =૪૭૮૦બોલ. કુલ મળી ૨૧,૭૪૯ બોલ એકવચનાપેક્ષા અને ૨૧,૭૪૯ બહુવચનાપેક્ષા એમ કુલ ૪૩,૪૯૮ ભાંગા થાય.
(૧૦) ભાષાનાં પગલો મોંમાંથી નીકળતાં જે તે ભરાતાં નીકળ તો રસ્તામાંથી અનંતગણી વૃદ્ધિ થતા લોકના અંતભાગ સુધી ચાલ્યા જાય છે. જો અભેદતાં પગલો નીકળે તો સંખ્યાતા યોજન જઈને લય (વિધ્વંસ) પામી જાય છે.
(૧૧) ભાષાના ભેદાતાં પુલો નીકળે તે ૫ પ્રકારથી (૧) ખંડા ભેદ – પત્થર, લોઢા, કાષ્ટ આદિના ટુકડા થવા વત્. (૨) પરતર ભેદ – અબરખનાં પડ વત (૩) ચૂર્ણ ભેદ – ધાન્ય કઠોળવતું. (૪) અણુ તડિયા ભેદ - તળાવની સૂકી માટીવતું. (૫) ઉક્કરિયા ભેદ -- કઠોળ આદિની સીંગ ફાટે તેમ. એ પાંચનો અલ્પબદુત્વ ઃ સર્વથી થોડા ઉક્કરીયા, તેથી અણુતડિયા અનંતગુણા, તથી ચૂર્ણિય અનંતગણા, તેથી પરતર અનંતગણા, તેથી ખંડાભેદ ભૂદાતા પુદ્ગલો અનંતગણા.
(૧૨) પુદ્ગલની સ્થિતિ જ. ૧ સમય ઉ. અંત. ની (૧૩) ભાષકનો આંતરો જ. અંત. ઉ. અનંતકાળનો
(વનસ્પતિમાં જાય તો. (૧૪) ભાપા પુદ્ગલ કાયયોગથી ગ્રહણ કરાય છે. (૧૫) ભાષા ગલ વચનયોગથી છોડાય (મૂકાય) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org