SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨. ક્ષેત્રથી અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહે એવા અનંત પ્રદેશ દ્રવ્યને ભાડાપણે ગ્રહ છે. 3. કાળથી ૧--૨–૩–૪--૫-૬-૭-૮-૯-૧૦, સંખ્યાતા, અસંખ્યાતા સમયની એમ ૧૨ બોલની સ્થિતિવાળા પુદ્ગલોને ભાષાપણે ગ્રહ છે. ૪. ભાવથી પ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૪ સ્પર્શવાળા પગલો ભાડાપણે ગ્રહ, તે આ રીતે. એકેક વર્ણ, એકેક ગંધ, એકેક રસ, એકેક સ્પર્શના અનંતગુણ અધિક અધિકના ૧૩ ભેદ કરવા. એટલે વર્ણના પ૮૧૩ = ૬૫, ગંધના ૨૪૧૩ = ૨૬, રસના પ૪૧૩ = ૬૫, સ્પર્શના ૪૪૧૩ = પર બોલ થાય. તેમાં દ્રવ્યનો ૧ બોલ, ક્ષેત્રનો ૧, કાળના ૧૨ બોલ ઉમેરવાથી રરર બોલ થાય. એ ૨૨૨ બોલવાળા પુદ્ગલ દ્રવ્ય ભાષાપણે ગ્રહણ થાય છે તે (૧) સ્પર્શ કરેલા, (૨) આત્મ અવગાહન કરેલા, (૩) અનંતર અવગાહન કરેલા, (૪) અણુ સૂક્ષ્મ, (૫) બાદર સ્થૂલ, (૬) ઉર્વ દિશાના, (૭) અધોદિશાના, (૮) નિચ્છદિશાના, (૯) આદિના, (૧૦) અંતના, (૧૧) મધ્યના, (૧૨) સ્વવિષયના (ભાષા યોગ્ય), (૧૩) આનુપૂર્વા (ક્રમશઃ), (૧૪) ત્રસનાળીના છ દિશાના, (૧૫) જ. ૧ સમય, ઉ. અસંખ્યાત સમયના અં. મુ. ના સાન્તર પુદ્ગલ, (૧૬) નિરંતર જ. ર સમય, ઉ. અસં. સમયના અં. મુ. ના, (૧૭) પ્રથમ સમયના – પુદ્ગલ ગ્રહણ કરે. અંત સમય ત્યાગે, મધ્યમ ગ્રહ અને છોડતો રડે. એ ૧૬ બાલ અને ઉપરના ૨૨૨ મળી કુલ ૨૩૯ બોલ થયા. સમય જીવ અને ૧૯ દડક એમ વીશે ગણતાં ૨૩૯ ૪ ૨૦ = " 5', બાલ બાવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy