Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પ૩૪
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ માગશરમાં ૧૪ રોજ કૃતિકા, ૧૫ રોજ રોહિણી, ૧ રોજ મૃગશર. પોષમાં ૧૪ રોજ મૃગશર, ૮ રોજ આર્કા, ૭ રોજ પુનર્વસુ, ૧ રોજ પુષ્ય. માઘમાં ૧૪ રોજ પુષ્ય, ૧૫ રોજ અશ્લેષા, ૧ રોજ મઘા. ફાલ્યુનમાં ૧૪ રોજ મઘા, ૧૫ રોજ પૂર્વાફાલ્ગની, ૧ રોજ ઉ. ફા. ચૈત્રમાં ૧૪ રોજ ઉત્તરા ફાલ્ગની, ૧૫ રોજ હસ્ત, ૧ રોજ ચિત્રા. વૈશાખમાં ૧૪ રોજ ચિત્રા, ૧૫ રોજ સ્વાતિ, ૧ રોજ વિશાખા. જ્યેષ્ઠમાં ૧૪ રોજ વિશાખા, ૧૫ રોજ અનુરાધા, ૧ રોજ જ્યષ્ઠા. અષાઢમાં ૧૪ રોજ યેષ્ઠા, ૧૫ રોજ મૂળ, ૧ રોજ પૂર્વાષાઢા.
છેલ્લો એકેક રોજ લખ્યો તે નક્ષત્ર પૂર્ણિમાએ હોય તે મહિનાનો છેલ્લો દિવસ સમજવો. આ મહિના વદ ૧ થી શરૂ થાય છે. વદમાં ગુજરાતી માસથી આગળનો સમજવો. સુદમાં સાથે છે.
| ઇતિ રાત્રિ પહોર જોવાની રીત સંપૂર્ણ.
* ૩ કે
૪
૩ ૩ ૬
% S S
«
ડિ૭િ૩. ૧૪ પૂર્વનો યંત્ર) :)
શ્રી નંદી સૂત્ર તથા શ્રી સમવાયાંગ સૂત્ર
તીર્થ પ્રવર્તન કરવાના સમયે તીર્થંકર ભગવાન ગણધરોને જે અર્થનો સર્વ પ્રથમ ઉપદેશ આપે છે અથવા ગણધરો જે અર્થને સૂત્રરૂપમાં પ્રથમ ગૂંથન કરે છે તેને પૂર્વ કહે છે.
૧૪ પૂર્વના કર્તા પાંચમા ગણધર શ્રી સુધર્મા સ્વામી છે. વલ્થ – અધ્યયન. ચલવત્યુ – વત્યુનાં પેટા ભેદ (અંતરભેદ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org