Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પ્રમાણ – નય
પિ૭૩ ૭. નિશ્ચય – વ્યવહાર દ્વાર : નિશ્ચયને પ્રગટ કરનાર તે વ્યવહાર છે. વ્યવહાર બળવાન છે. વ્યવહારથી જ નિશ્ચયને પહોંચી શકાય છે. જેમ નિશ્ચયમાં કર્મનો કર્તા કર્મ છે. વ્યવહારથી જીવ કર્મોનો કર્તા મનાય છે. જેમ નિશ્ચયથી આપણે ચાલીએ છીએ અને વ્યવહારથી કહીએ કે ગામ આવ્યું, પાણી ચૂર્વ તેને કહીએ કે નાળ ચૂર્વ છે ઇત્યાદિ.
૮. ઉપાદાન – નિમિત્ત દ્વાર : ઉપાદાન તે મૂળ કારણ જે સ્વયં કાર્ય રૂપ પરિણમે. જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી અને નિમિત્ત તે સહકારી કારણો તે કુંભાર, પાવડો, ચાકડા વગેરે. શુદ્ધ નિમિત્ત કારણ હોય તો ઉપાદાનને સાધક થાય અને અશુદ્ધ નિમિત્ત હોય તો ઉપાદાનને બાધક પણ થાય.
૯. પ્રમાણ દ્વાર* : તે ચાર છે. ૧. પ્રત્યક્ષ, ૨. આગમ, 3અનુમાન અને ૪. ઉપમા પ્રમાણ.
૧. પ્રત્યક્ષ પ્રમાણ – તેના પર ભેદ – ૧. ઇન્દ્રિય પ્રત્યક્ષ (પાંચ ઇન્દ્રિયોથી થતું પ્રત્યક્ષ જ્ઞાન) અને ૨. નોઇન્દ્રિય પ્રત્યક્ષ (ઇન્દ્રિયોની સહાય વિના માત્ર આત્મશુદ્ધતાથી પ્રત્યક્ષ જ્ઞાન થાય તે). તેના પણ બ ભેદ ૧. દેશથી તે અવધિ, મન:પર્યવ અને ૨. સર્વથી તે કેવળજ્ઞાન.
૨. આગમ પ્રમાણ – શાસ્ત્રવચન, આગમોની હકીકતાનું પ્રમાણ માનવી. તેના ૩ ભેદ સુરાગ, અથાગમે. તદુભાયાગમે.
૩. અનુમાન પ્રમાણ -- જે વસ્તુ અનુમાનથી જણાય તે. તના પ ભેદ. (૧) કારણથી – જેમ ઘડાનું કારણ માટી છે, માટીનું કારણ ઘડો નથી. (૨) ગુણથી – જેમ પુખમાં સુગંધ, સુવર્ણમાં કોમળતા, જીવમાં જ્ઞાન. (૩) આસરણ જેમ માડાથી અનિ. વીજળીથી
* પ્રમાણ -. જેના વડે વસ્તુની વસ્તતા સિદ્ધ થાય અથવા જેનાથી અર્થ. પદાર્થ જાણી શકા' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org