Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ના૨કી.
૪િ૩ યોજન, ત્રીજીનો ૧,૨૮,૦૦૦ યોજન, ચોથીનો ૧,૨૦,000 યોજન, પાંચમીનો ૧,૧૮,૦૦૦ યોજન, છઠ્ઠીને ૧,૧૬,૦00 યોજન અને સાતમીનો ૧,૦૮,000 યોજનાનો પૃથ્વીપિંડ છે.
૬. કરંડ દ્વાર : પહેલી નરકમાં ૩ કરંડ છે. (૧) ખરકાંડ – ૧૬ જાતના રત્નમય ૧૬ હજાર યોજનનો. (૨) આયુલબહુ – પાણીમય ૮૦ હજાર યોજનનો, (૩) પંકબહુલ – કર્દમમય ૮૪ હજાર યોજનનો. કુલ ૧,૮૦,000 યોજન છે. શેષ ૬ નરકમાં કરંડ નથી.
૭–૮. પાથડા, આંતરદ્વાર: પૃથ્વી પિંડમાંથી ૧૦00 યોજન ઉપર અને ૧૦00 યોજન નીચે છોડીને બાકીની પોલારમાં આંતરા અને પાથડા છે. ફક્ત ૭મી નર્કમાં પ૨,૫00 યોજન ઉપર, પર,૫૦૦ યોજન નીચે છોડીને 3000 યોજનાનો ૧ પાથડે છે.
પહેલી નર્કમાં ૧૩ પાથડા, ૧૨ આંતરા છે. બીજી નર્કમાં ૧૧ પાથડા, ૧૦ આંતરા છે. ત્રીજી નર્કમાં ૯ પાથડા, ૮ આંતરા છે. ચોથી નર્કમાં ૭ પાથડા, ૬ આંતરા છે. પાંચમી નર્કમાં ૫ પાથડા, ૪ આંતરા છે. છઠ્ઠી નરકમાં ૩ પાથડા, ૨ આંતરા છે. સાતમી નરકમાં ૧ પાથડો છે. આંતરો નથી.
પહેલી નર્કના ૧૨ આંતરામાંથી ૨ ઉપરના છોડીને શેષ ૧૦ આંતરામાં દશ જાતના ભવનપતિ દેવો વસે છે. શેષ નરકોનાં આંતરામાં ભવનપતિ દેવોનો વાસ નથી. દરેક પાથડો 3000 યોજનનો છે. તેમાં 1000 યોજન ઉપર, ૧000 યોજન નીચે છોડીને, મધ્યના ૧000 યોજનમાં નારકીને ઉપજવાની કુંભીઓ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org