Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
સમુદ્રઘાત પદ
[E ]૪૮૭ અનંતી કરી, ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. અસુરકુમારે અસુરકુમારપણે વેદનીય સમુદ્દાત ભૂતમાં અનંત કરી, ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એમ વૈમાનિક સુધી કહેવી. એમ ૨૪ દંડકમાં સમજવી.
કષાય સમુદ્યાત એકેક નારકીએ નારકીપણે ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એકેક નારકીએ અસુરકુમારપણે ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં કરે તો સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. એમ જ વ્યંતર, જ્યોતિષી, વૈમાનિકપણે ભવિષ્યમાં કરે તો અસંખ્યાતી, અનંતી કરશે.
ઔદારિકના ૧૦ દંડકમાં ભૂતકાળ અનંતી કરી, ભવિષ્યમાં કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એવં ભવનપતિ પણ કહેવા.
એકેક પૃથ્વીકાયી જીવે નારકીપણે કષાય સમુદ્દાત ભૂતમાં અનંતી કરી, અને ભવિષ્યમાં કરશે તો સ્યાત્ સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. એવું ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક પણ ભવિષ્યમાં સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. ઔદારિકના ૧૦દંડકમાં ભવિષ્યમાં સ્માત ૧-૨-૩ જાવ સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી કરશે. એમ ઔદારિકના ૧૦ દંડક, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, અસુરકુમારની માફક જાણવા.
એકેક નારકીએ નારકીપણે મારણાંતિક સમુદ્દાત ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩, સંખ્યાતી જાવ અનંતી કરશે. એવં ૨૪ દંડક કહેવા. પણ સ્વસ્થાન પરસ્થાન સર્વત્ર ૧-૨-૩ કહેવી, કારણ મારણાંતિક સમુદ્ધાત એક ભવમાં એક જ વાર થાય છે.
એકેક નારકીએ નારકીપણે વૈક્રિય સમુદ્દાત ભૂતમાં અનંતી કરી, ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩ જાવ અનંતી કરશે. એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org