Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૫૦૪
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
નોસંજ્ઞાબહ્ત્તા હોય.
૨૬. આહાર દ્વાર – પ્રથમ પાંચ નિયંઠા આહારક અને સ્નાતક આહારક, અણ્ણાહારક બન્ને.
૨૭. ભવ દ્વાર – પુલાક અને નિગ્રંથ ભવ કરે જઘન્ય ૧, ઉત્કૃષ્ટ ૩ (મનુષ્યના). બકુશ, ડિસેવણા, કાયકુશીલ જ. ૧, ૩. ૮ ભવ કરું. સ્નાતક તે જ ભવે મોક્ષે જાય.
૨૮. આગરેશ (આકર્ષ) દ્વાર – (સંયમ કેટલી વાર આવે ?) પુલાકપણું એક ભવમાં જ. ૧, ૩. ૩ વાર આવે. ઘણાં ભવ આશ્રી જ. ૨, ૩. ૭ વાર આવે. બકુશ, પડિ. અને કાયકુશીલપણું જ. ૧, ઉ. પ્રત્યેક સૌ વાર આવે. ઘણાં ભવ આશ્રી જ.૨, ઉ.પ્રત્યેક હજા૨વા૨(૭૨૦૦ વખત). નિગ્રંથપણું એક ભવ આશ્રી જ. ૧, ઉ. ૨ વાર આવે. ઘણાં ભવ આશ્રી જ. ૨, ઉ. ૫ વાર આવે. સ્નાતકપણું ૧ વાર જ આવે.
૨૯. કાળ દ્વા૨ · પુલાક એક જીવ અપેક્ષા જ. અંત., ઉ. અંત. ઘણાં જીવ અપેક્ષા જ. ૧ સમય, ઉ. અંતર્મુહૂર્ત. બકુશ, પડિસેવણા, કષાય કુશીલ એ ત્રણમાં એક જીવ અપેક્ષા જ. ૧ સમય, ઉ. દેશણા ક્રોડપૂર્વ વર્ષ. ઘણા જીવ અપેક્ષા શાશ્વતા. નિગ્રંથ એક તથા ઘણા જીવ અપેક્ષા જ. ૧ સમય, ઉ. અંત. સ્નાતક એક જીવ અપેક્ષા જ. અંત. ૩. દેશણા ક્રોડપૂર્વ વર્ષ. ઘણા જીવ અપેક્ષા શાશ્વતા. ૩૦. અંતર દ્વાર – પ્રથમ પાંચ િયંઠાને અંત૨ પડે તો એક
-
જીવ આશ્રી જ. અંત., ઉ. દેશઊણા અર્ધપુદ્ગલ ૫૨ાવર્તન કાળ
--
૧ અપ્રમત્ત હોવાથી આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ ન હોય તેવા. ભવદ્વારમાં ભવની સંખ્યા તેવા સાધુપણાનાં જ જે ભવ કરે તે જ ગણતરીમાં લીધેલ છે. બાકીનાં ગણ્યા નથી.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org