Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
સમુદ્દાત પદ
૪૮૯
સમુદ્દાત ન કરી, ન ક૨શે. મનુષ્યપણે ભૂતમાં અસંખ્યાતી ક૨ી ભવિષ્યમાં અસંખ્યાતી ક૨શે, એવું ૨૩ દંડક (વનસ્પતિ સિવાયના) પણે સમજવું. વનસ્પતિમાં અનંતી કહેવી.
ઘણા મનુષ્ય ૨૩ દંડકપણે આહા૨ક સમુદ્દાત કરી નથી અને ક૨શે પણ નહિ. મનુષ્યપણે ભૂતમાં સ્યાત્ સંખ્યાતી, સ્વાત્ અસંખ્યાતી ક૨ી અને ભવિષ્યમાં પણ કરે તો સ્યાત્ સંખ્યાતી સ્યાત્ અસંખ્યાતી કરશે.
ઘણા ના૨કાદિ ૨૩ દંડકના જીવોએ ઘણા નકાદિ ૨૩ દંડકપણે કેવળી સમુદ્દાત કરી નથી અને ક૨શે પણ નહિ. મનુષ્યપણે ક૨ી નથી. જો ક૨ે તો સંખ્યાતી, અસંખ્યાતી ક૨શે.
ઘણા મનુષ્ય ૨૩ દંડકપણે કેવળી સમુદ્દાત ક૨ી નથી. ક૨શે પણ નહિ. મનુષ્યપણે ક૨ી હોય તો સંખ્યાતી ક૨ી. ભવિષ્યમાં ક૨શે તો સ્માર્ સંખ્યાતી સ્યાત્ અસંખ્યાતી ક૨શે.
(૭) અલ્પબહુત્વ : સમુચ્ચય અલ્પબહુત્વ
૧. સૌથી થોડા આહા૨ક સમુદ્દાતવાળા
૨.
તેથી કેવળ સમુદ્દાતવાળા સંખ્યાત ગણા. ૩. તેથી તૈજસ સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા. ૪. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા. ૫. તેથી મા૨ણાંતિક સમુદ્દાતવાળા અનંત ગણા. તેથી કષાય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા.
૬.
૭. તેથી વેદનીય સમુદ્દાતવાળા વિશેષાધિક.
૮. તેથી અસમોહિયા (સમુદ્દાત નહિ કરનારા) સંખ્યાત ગણા.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org