Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૩િ૮૨ Hિી શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૧ અનંત વચન અતિશય, ૧૨ અનંત અપાયાગમ અતિશય તે સર્વ દોષ રહિતપણું. (૧ થી ૮ અતિશય છે અને ૯ થી ૧૨ ગુણ છે.) અઢાર દોષ રહિત તે ૧ અજ્ઞાન, ૨ ક્રોધ, ૩ મદ, ૪ માન, ૫ માયા, ૬ લોભ, ૭ રતિ, ૮ અરતિ, ૯ નિદ્રા, ૧૦ શોક, ૧૧ અસત્ય, ૧૨ ચોરી, ૧૩ મત્સર, ૧૪ ભય, ૧૫ પ્રાણીવધ, ૧૬ પ્રેમ, ૧૭ ક્રીડા પ્રસંગ, ૧૮ હાસ્ય. તેને દેવાધિદેવ કહીએ.
૫. ભાવદેવ: ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર જાતિના દેવતાને ભાવે પ્રવર્તે છે તેને ભાવદેવ કહીએ.
૩. ઉવવાય દ્વાર :
૧. ભવિય દ્રવ્યદેવમાં ૧૭૯ની લટ, ૭ નારકી, સર્વાર્થસિદ્ધ છોડી ૯૮ દેવનાં પર્યાપ્ત મળી ૨૮૪ બોલનાં આવે.
૨. નરદેવ પ્રથમ નરક, ૧૦ ભવનપતિ, ૨૬ વાણવ્યંતર, ૧૦ જ્યોતિષી, ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ રૈવેયક, ૫ અનુ. વિમાનનાં પર્યાપ્તા મળીને ૮૨ બોલના આવે.
૩. ધર્મદેવ : ૧૭૧ ની લટ (તેલ, વાઉના વર્જીને), ૯૯ દેવ, પાંચ નરકનાં પર્યાપ્ત મળી ર૭પ બોલના આવે.
૪. દેવાધિદેવ : ૧૨ વલોક, ૯ લોકાંતિક, ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન, પ્રથમ ત્રણ નરક એ ૩૮ ના પર્યાપ્તા આવે.
૫. ભાવદેવ: ૧૦૧ સંજ્ઞી મનુષ્ય, પ સંજ્ઞી તિર્યચ, ૫ અસંજ્ઞા તિર્યંચ પંચે. એ સર્વ ૧૧૧ ના પર્યાપા આવીને ઉપજે.
૪. સ્થિતિ દ્વાર : " ૧. ભવિય દ્રવ્યદેવની જ. અંતર્મુહૂર્ત ઉ. ત્રણ પલ્ય. ૨. નરદેવની જ. સાતસો વર્ષ ઉ. ચોરાસી લાખ પૂર્વ. ૩. ધર્મદેવની જ. અંતર્મુહૂર્ત ઉ. દેશે ઊણી પૂર્વેક્રોડ વર્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org