Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ખંડા જોયણ
(૪) પવ્યય (પર્વત) દ્વારઃ ૨૬૯ પર્વત શાશ્વતા છે. દેવફરૂમાં પદ્રહ છે. તેના બન્ને તટ પર દશ દશ કંચનગિરિ પર્વતો સર્વ સુવર્ણમય છે. દશ તટ પર ૧૦૦ (૧૦×૧૦) પર્વત છે. એવા જ ૧૦૦ કંચનગિરિ ઉત્તરકુરૂમાં છે તથા ૩૪ દીર્ઘ વૈતાય, ૧૬ વઆર પર્વત, ૬ વર્ષધર પર્વત, ૪ ગજદંતા પર્વત, ૪ વૃત્તવૈતાઢ્ય પર્વત, ૪ ચિત્તવિચિત્તાદિ અને ૧ મેરૂ પર્વત એમ ૨૬૯ પર્વત છે. તે સર્વ પર્વતો ક્યાં આવેલા છે ? તે બતાવે છે.
૩૪ દીર્ઘવૈતાદ્રય પર્વતો – ૩૨ વિજય, ૧ ભરત અને ૧ એરવતના મધ્યભાગમાં છે.
૧૬ વસ્તાર પર્વત – ૧૬, ૧૬ વિજયમાં સીતા સીતાદા નદીથી ૮-૮ વિજયના ૪ ભાગ થયા છે. તેના ૭ અંતર છે. તેમાં ૪ વઆર પર્વત અને ૩ અંતર નદી છે. એક એક વિભાગમાં ૪ વઆર પર્વત એવું ૪ વિભાગમાં મળીને કુલ ૧૬ વઆર પર્વત છે. તેનાં નામ – ચિત્ર, વિચિત્ર, નલિન, એકશૈલ, ત્રિકુટ, વૈશ્રમણ, અંજન, મર્યાજન, અંકવાઈ, પવમાવાઈ, આશીવિષ, સુહાવહ, ચંદ્ર, સૂર્ય, નાગ અને દેવ.
૬ વર્ષધર પર્વત – ૭ મનુષ્ય ક્ષેત્રની વચ્ચે વચ્ચે છે. તેના નામ: ચુલ હેમવંત, મહા હેમવંત, નિષિધ, નીલવંત, રૂપ્પી અને શિખરી.
૪ ગજાંતા પર્વત – દેવકુરૂ, ઉત્તરકુર અને મહાવિદેહની વિજય વચ્ચે આવેલ છે. તેના નામ : ગંધમર્દન, માલવંત, વિધુત્વભા અને સુમાનસ.
૪ વૃત્ત વૈતાઢ્ય પર્વત – હેમવય, હિરણવય, હરિ વાસ, રમ્યફવાસની વચ્ચે છે. તેના નામ : સદાવાઈ, વાયડાવાઈ, ગંધાવાઈ, માલવંતા.
૪ ચિત્તવિચિત્તાદિ પર્વત – નિષિધ પર્વત પાસે સીતા નદીના બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org