Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૪૮JIBી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ્રકારના દેવતા છે.
૧. અમારી સમ્યફ દૃષ્ટિ – નિદા વેદના (મનના જાણપણા સહિત વેદે છે) ૨. માયી મિથ્યા દૃષ્ટિ – અનિદા વેદના (મનના જાણપણા રહિત) વેદે છે.
ઇતિ વેદના પદ.
જ
જ શિવ લ ક દ દd a Dલ દ
૬િ૧. સમુદ્રઘાત પદ)
- શ્રી પન્નવણા સૂત્ર પદ ૩૬ મૂળ શરીરને છોડ્યા વિના એકાગ્રતાપૂર્વક, પ્રબળતા સાથે અનંતાનંત કર્મયુગલોથી વ્યાપ્ત પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢીને કર્મ પુદ્ગલોની નિર્જરા કરવાની પ્રક્રિયા તે સમુદ્યાત.
(૧) નામ દ્વાર : વેદનીય, કષાય, મારણાંતિકવૈક્રિય, તૈજસ, આહારક અને કેવળી સમુદ્ધાત. એ સાત સમુદ્દાત ને ૨૪ દંડક ઉપર ઉતારે છે.
૧. વેદનીય સમુ.– અશાતાવેદનીય કર્મને કારણે આત્મપ્રદેશોમાં સ્પંદન થઈને અમુક આત્મપ્રદેશોનું શરીરથી બહાર આવવું તે. તેના દ્વારા ઉદય પ્રાપ્ત અશાતા વેદનીય કર્મનો નાશ થાય છે. શાતા વેદનીયકર્મની સમુદ્યાત થતી નથી. ૨. કષાય સમુ. – તીવ્ર ક્રોધાદિ કષાયને કારણે આત્મપ્રદેશોમાં સ્પંદન થઈને અમુક આત્મપ્રદેશોનું શરીરથી બહાર આવવું તે. ચારે કષાયોની સમુદ્ધાત થઈ શકે છે. તેના દ્વારા ઉદય પ્રાપ્ત કષાય મોહનીયનો નાશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org