Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પાંચ દેવ
૪. દેવાધિદેવની જ. ૭૨ વર્ષ ૩. ૮૪ લાખ પૂર્વ. ૫. ભાવદેવની જ. દશ હજાર વર્ષ ઉ. ૩૩ સાગ૨ની.
૩૮૩
૫. રૂદ્ધિ તથા વિક્રુવણા દ્વાર ઃ ભવિય દ્રવ્યદેવ તથા ધર્મદેવમાં જેને વૈક્રિય લબ્ધિ ઉપજી હોય તેને, તથા નરદેવ, ભાવદેવને તો હોય જ. એ ચાર વૈક્રિય રૂપ કરે તો જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા રૂપ કરે. શક્તિ તો અસંખ્યાતા રૂપ ક૨વાની છે, પણ કરે નહિ. દેવાધિદેવની શક્તિ અનંત છે, પણ કરે નહિ.
૬. ચવણ દ્વાર :
૧. ભવિય દ્રવ્યદેવ ચવીને ૧૯૮ ભેદનાં દેવ થાય.
૨. નરદેવની ગતિ ૧૪ ભેદ ૭ ન૨કના અયúમાને પર્યાપ્તા.
૩. ધર્મદેવ ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, ૯ લોકાંતિક, ૫ અનુત્તર વિમાન એ ૩૫ ભેદ વૈમાનિકના અપર્યાપ્તા ને પર્યાપ્તા એમ ૭૦ ભેદમાં જાય. ૪. દેવાધિદેવ મોક્ષમાં જાય.
૫. ભાવદેવ ૧૫ કર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ, બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિ એ ૨૩ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ૪૬ ભેદમાં જાય. ૭. સંચિઠ્ઠણા દ્વાર : સંચિણા એટલે દેવના દેવપણે કેટલો વખત રહે તે.
૧. ભવિય દ્રવ્યદેવની સંચિઠ્ઠણા જ. અંતર્મુહૂર્ત . ૩ પલ્યોપમની. ૨. નરદેવની જ. ૭૦ વર્ષ ૩. ૮૪ લાખ પૂર્વની.
૩. ધર્મદેવની પરિણામ આશ્રી એક સમય, પ્રવર્તન આશ્રી જ. અંતર્મુહૂર્ત ઉ. દેશે ઊણી પૂર્વક્રોડ વર્ષની.
૪. દેવાધિદેવની જ. ૭૨ વર્ષ ૩. ૮૪ લાખ પૂર્વની.
૫. ભાવદેવની જ. દશહજાર વર્ષ ઉ. ૩૩ સાગરોપમની,
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org