Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૩)ીિ . - શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ શ્રેણી ચાર છે. ૧. કડજુમ્મા', ૨. ત્રિયોગા,
૩. દાવ રજુમ્મા , ૪. કલયોગા દ્રવ્યાપેક્ષા શ્રેણી કાજુમ્મા છે. છ દિશામાં અને દ્રવ્યાપેક્ષા લોકાકાશની શ્રેણી, છ દિશાની શ્રેણી અને અલોકાકાશની શ્રેણી પણ એ જ. પ્રદેશાપેક્ષા આકાશ શ્રેણી તથા છ દિશામાં શ્રેણી કડજુમ્મા છે. પ્રદેશાપેક્ષા-લોકાકાશની શ્રેણી સાત્ કાજુમ્મા છે, સ્યાત્ દાવરજુમ્મા છે. પૂર્વાદિ ચાર દિશામાં અને ઊંચી નીચી દિશાપેક્ષા કાજુમ્મા છે.
પ્રદેશાપેક્ષા અલોકાકાશની શ્રેણી સ્યાત્ કાજુમ્મા જાવ સ્યાત્ કલયોગા છે. એવં ચાર દિશાની શ્રેણી, પરંતુ ઊંચી નીચી દિશામાં કલયોગા સિવાયની ત્રણ શ્રેણી છે.
શ્રેણી ૭ પ્રકારે પણ છે. ૧. ઋજુ (–), . એક વક્રા (L), ૩. ઊભય વક્રા (Z[), ૪. એક ખૂણાવાળી (L), ૫. બે ખૂણાવાળી (Z), ૬. ચક્રવાલ (O) , ૭. અર્ધ ચક્રવાલ (U).
જીવ અનુશ્રેણી (સમ) ગતિ કરે, વિશ્રેણી ગતિ ન કરે, પુદ્ગલો પણ અનુશ્રેણી ગતિ જ કરે, વિશ્રેણી ગતિ ન કરે.
ઇતિ આકાશ શ્રેણી.
• ૧ કડજુમ્મા : જે સંખ્યાને ૪ વડે ભાગતાં ૪ શેષ બાકી રહે તે સંખ્યા. જેમકે ૪, ૮, ૧૨, ૧૬
ર ત્રિયોગા : જે સંખ્યાને ૪ વડે ભાગતાં ૩ શેષ બાકી રહે તે સંખ્યા. જેમકે ૭, ૧૧, ૧૫, ૧૯
૩ દાવ રજુમા : જે સંખ્યાને ૪ વડે ભાગતાં ૨ શેષ બાકી રહે તે સંખ્યા. જેમકે ૬, ૧૦, ૧૪, ૧૮ .......
૪ કલયોગા : જે સંખ્યાને ૪ વડે ભાગતાં ૧ શેષ બાકી રહે તે સંખ્યા. જેમકે ૧, ૫૯, ૧૩ ........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org