Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૧૧૪
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ પર્યાપ્તિ, ૩ ઇન્દ્રિય પર્યાપ્તિ, ૪ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ, ૫ ભાષા પર્યાપ્તિ. ૧૩. દૃષ્ટિ દ્વાર : તેમના અપર્યાપ્તામાં સૃષ્ટિ બે. ૧ સમકિત દૃષ્ટિ, ૨ મિથ્યાત્વ દૃષ્ટિ. પર્યાપ્તામાં એક મિથ્યાત્વ સૃષ્ટિ. ૧૪. દર્શન દ્વા૨ : બેઇન્દ્રિય, તેઇન્દ્રિયમાં દર્શન એક તે અચક્ષુદર્શન. ચૌરેન્દ્રિય અને અસં. તિ. પંચે. માં દર્શન બે તે ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન.
2lq
૧૫. જ્ઞાન દ્વા૨ : તેમના અપર્યાપ્તામાં બે જ્ઞાન, ૧ મતિ જ્ઞાન, ૨ શ્રુત જ્ઞાન, અજ્ઞાન બે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન. પર્યાપ્તામાં અજ્ઞાન બે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન. ૧૬. યોગ દ્વાર : તેમાં યોગ ચાર. ૧ વ્યવહાર વચનયોગ, ૨ ઔદારિક શરીર કાયયોગ, ૩ ઔદારિક મિશ્ર શ૨ી૨ કાયયોગ, ૪ કાર્મણ શ૨ી૨ કાયયોગ.
૧૭. ઉપયોગ દ્વાર : બેઇન્દ્રિય, તેઇન્દ્રિયના અપર્યાપ્તામાં પાંચ ઉપયોગ. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન, ૫ અચક્ષુદર્શન. પર્યાપ્તામાં ૩ ઉપયોગ તે બે અજ્ઞાન ને એક અચક્ષુદર્શન. ચૌરેન્દ્રિયને અસંશી તિર્યંચ પંચે.ના અપર્યાપ્તામાં છ ઉપયોગ. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન, ૫ ચક્ષુદર્શન, ૬ અચક્ષુદર્શન. પર્યાપ્તામાં ચાર ઉપયોગ. બે અજ્ઞાન, બે દર્શન.
૧૮. આહાર દ્વાર : આહાર છ દિશાનો લે, ત્રણ પ્રકારે કરે તે ૧ ઓજ, ૨ રોમ, ૩ કવલ તે ૧ સચિત્ત, ૨ અચિત્ત અને મિશ્ર કરે. ૧૯. ઉ૫જવાનો દ્વા૨, ૨૨. ચવણ દ્વા૨ : ત્રણ વિકલેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં એક સમયમાં જ. ૧,૨,૩ જાવ સંખ્યાત ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉપજે અને તે જ પ્રમાણે ચ્યવે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org