Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૧૨૪
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૧૭. ઉપયોગ દ્વારા ત્રીસ અકર્મભૂમિમાં ઉપયોગ ૬ તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતજ્ઞાન, ૫ ચક્ષુદર્શન, ૬ અચક્ષુદર્શન. પ૬ અંતરદ્વીપમાં ઉપયોગ ચાર તે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, ૩ ચક્ષુદર્શન, ૪ અચક્ષુદર્શન. ૧૮. આહાર દ્વાર : જુગલીયામાં આહાર ત્રણે પ્રકારનો. ૧૯. ઉપજવાનો દ્વાર, ૨૨. ચવણ દ્વાર : જ. ૧,૨,૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે અને ચવે. ૨૦. સ્થિતિ દ્વાર : | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | હેમવય, હિરણ્યવય એક પત્યમાં દેશ ઊણી | એક પલ્યની હરિવાસ, રમકવાસ બે પલ્યમાં દેશ ઊણી | બે પલ્યની દેવકુર, ઉત્તરકુર ત્રણ પલ્યમાં દેશ ઊણી ત્રણ પલ્યની પ૬ અંતરદ્વીપ પલ્યના અસંખ્યાતમા | પલ્યના અસં.મા
ભાગમાં દેશ ઊણી | ભાગની ૨૧. મરણ દ્વાર : મરણ બે ૧ સમોહિયા, ૨ અસમોહિયા મરણ. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : બે ગતિનો આવે તે ૧ મનુષ્ય, ર તિર્યચ. એક દેવ ગતિમાં જાય.
ત્રીસ અકર્મભૂમિમાં બે દંડકનો આવે તે ૧ મનુષ્ય, ર તિર્યચ. જાય તેર દંડકમાં તે ૧૦ ભવનપતિના દંડક, ૧૧ વાણવ્યંતર, ૧૨ જ્યોતિષી, ૧૩ વૈમાનિક એ ૧૩. પ૬ અંતરદ્વીપમાં બે દંડકનો આવે ૧ મનુષ્યનો, ૨ તિર્યંચનો. જાય ૧૧ દંડકમાં ૧૦ ભવનપતિના દંડક, ૧૧ વાણવ્યંતર એ ૧૧.
ઇતિ જુગલીયાનો વિસ્તાર સંપૂર્ણ ઈતિ મનુષ્યનો દંડક સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org