Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૧૯૮]ી .
શ્રી બહ૬ જૈન થોક સંગ્રહ
સત્તરમો જોગ દ્વાર પહેલે, બીજે અને ચોથે ગુણ. જોગ ૧૩ લાભે તે બે આહારકના વર્જીને. ત્રીજે ગુણ. ૧૦ જોગ લાભે તે જ મનના, ૪ વચનના, ૧
દારિક, ૧ વૈક્રિયનો એ ૧૦. પાંચમે ગુણ. ૧૨ જોગ લાભ તે આહારકના બે અને કાર્મણનો એક છોડીને ૧૨. છ ગુણ. ૧૪ જગ લાભે તે ૧ કામણનો વર્જીને. સાતમથી બારમા ગુણ સુધી ૯ જોગ તે જ મનના, ૪ વચનના, ૧ ઔદારિકનો. તેરમે ગુણ. ૭ જોગ લાભે તે ર મનના, ર વચનના, ૧ ઔદારિક, ૧ ઔદારિક મિશ્ર, ૧ કાર્પણ કાયયોગ તે ૭ અથવા પાંચ જોગ લાભે તે ર મનના, ર વચનના, ૧ ઔદારિકનો. ચૌદમે ગુણ. જોગ નથી (અજોગી).
ઇતિ સત્તરમો દ્વાર અઢારમો ઉપયોગ દ્વાર પહેલે ને ત્રીજે ગુણ. ૬ ઉપયોગ લાભે તે ૩ અજ્ઞાન ને ૩ દર્શન એ ૬. બીજે, ચોથે, પાંચમ ગુણ. ૬ ઉપયોગ તે ૩ જ્ઞાન ને ૩ દર્શન એ ૬. છઠ્ઠાથી તે બારમા ગુણ. સુધી ઉપયોગ ૭ લાભે તે ૪ જ્ઞાન ને ૩ દર્શન એ ૭. (દશમા ગુણ. ઉપયોગ ૭ તે લબ્ધિની અપેક્ષાએ પરંતુ ફક્ત સાકાર ઉપયોગ હોવાથી ૪ ઉપયોગ તે ૧ સાતમ ગુણ. ૧૧ જોગ હોવાની પણ ધારણા છે તે ઉત્તર વૈક્રિય અથવા આહારક શરીર છ ગુણ. બનાવ્યું હોય અને અલ્પકાળ માટે સાતમું ગુણ. સ્પર્શી જાય તો ૧૧ જોગ લાભ. (ઉપર પ્રમાણે ૯ જોગ તથા વૈક્રિયના બે મળીને ૧૧ અથવા આહારકના બે મળીને ૧૧). ૨ મિશ્ર યોગનો ઉપયોગ એક શરીરમાંથી બીજા શરીરમાં જતી વખતે કરે પણ અહીં ૧૩મે ગુણ. કેવળ સમુદ્ધાત કરે માટે. ૩ ૧૩મે ગુણ. ધૂળસમુઘાત ન કરે તો પાંચ જોગ અને કરે તો ૭ જોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org