Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી તેત્રીસ બોલ
0િરિ૧૩ આવતો હોય તો તેની દયાને કારણે યત્ના માટે પાછા ઓસરે.
૨૨ પ્રતિમધારી સાધુ વિહાર કરતાં તડકેથી છાંયે ન જાય, છાયેથી તડકે ન જાય. ટાઢ, તાપ સમપરિણામે સહન કરે.
બીજી પ્રતિમા એક માસની તેમાં બે દાતિ આહાર અને બે દાતિ પાણીની લેવી કલ્પ.
ત્રીજી પ્રતિમા એક માસની તેમાં ત્રણ દાતિ આહાર અને ત્રણ દાતિ પાણીની લેવી કલ્પ.
ચોથી પ્રતિમા એક માસની તેમાં ચાર દાતિ આહાર અને ચાર દાતિ પાણીની લેવી કલ્ય.
પાંચમી પ્રતિમા એક માસની તેમાં પાંચ દાતિ આહાર અને પાંચ દાતિ પાણીની લેવી કલ્પ.
છઠ્ઠી પ્રતિમા એક માસની તેમાં છ દાતિ આહાર અને છ દાતિ પાણીની લેવી કલ્પ.
સાતમી પ્રતિમા એક માસની તેમાં સાત દાતિ આહાર અને સાત દાતિ પાણીની લેવી કલ્પ.
આઠમી પ્રતિમા સાત રાત્રિ દિવસની, તેમાં પાણી વિના એકાંતર ઉપવાસ કરે, ગ્રામ, નગર, રાજધાની વગેરેની બહાર સ્થાનક કરે, ત્રણ આસનો વાળે, ચત્તા સૂવે, પાસું વાળી સૂવે અને પલાંઠીવાળી સૂવે, કોઈપણ પરિષહથી ડરે નહિ.
નવમી પ્રતિમા સાત રાત્રિ દિવસની, તેમાં ઉપર પ્રમાણે વિશેષ ત્રણમાંથી એક આસન કરે. દંડ આસન, લગડ આસન અને ઉત્કટ આસન.
દશમી પ્રતિમા સાત રાત્રિ દિવસની, તેમાં ઉપર પ્રમાણે વિશેષ ત્રણમાંથી એક આસન કરે, ગોદૂહ આસન, વીરાસન અને અબુઝુજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org