Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
રિપો
શ્રી ચોવીસ દંડક
( સિદ્ધનો વિસ્તાર ) ૧. શરીર દ્વાર : સિદ્ધમાં શરીર નથી. ૨. અવગાહના દ્વાર : પાંચસો ધનુષ્યના સિદ્ધ થયા હોય તો તેની અવગાહના ત્રણસો તેત્રીસ ધનુષ્ય ને બત્રીસ આંગુલની. સાત હાથના સિદ્ધ થયા હોય તો તેની ચાર હાથ ને સોળ આંગુલ. બે હાથના સિદ્ધ થયા હોય તો તેની એક હાથ ને આઠ આંગુલ. ૩. સંઘયણ દ્વાર : સિદ્ધ અસંઘયણી. ૪. સંડાણ દ્વાર : સિદ્ધ અસંસ્થાની. ૫. કષાય દ્વાર : સિદ્ધને કષાય નથી. ૬. સંજ્ઞા દ્વાર : સિદ્ધને સંજ્ઞા નથી. ૭. લેયા દ્વાર : સિદ્ધ અલેશી. ૮. ઇન્દ્રિય દ્વાર : સિદ્ધમાં ઇન્દ્રિય નથી. ૯. સમુદ્દાત દ્વાર : સિદ્ધને સમુદ્ધાત નથી. ૧૦. સંશી દ્વાર : સિદ્ધ સંજ્ઞી નથી, અસંજ્ઞી નથી. ૧૧. વેદ દ્વાર : સિદ્ધને વેદ નથી. ૧૨. પર્યાતિ દ્વાર : સિદ્ધને પર્યાપ્તિ નથી અપર્યાપ્તિ નથી. ૧૩. દૃષ્ટિ દ્વાર : સિદ્ધમાં સમકિત દૃષ્ટિ ૧૪. દર્શન દ્વાર : સિદ્ધમાં કેવલદર્શન. ૧૫. જ્ઞાન દ્વાર : સિદ્ધમાં કેવળજ્ઞાન. ૧૬. યોગ દ્વાર : સિદ્ધને યોગ નથી. ૧૭. ઉપયોગ દ્વાર: સિદ્ધને ઉપયોગ બે, 1 કેવલજ્ઞાન, ર કેવલદર્શન. ૧૮. આહાર દ્વાર : સિદ્ધને આહાર નથી. ૧૯. ઉપજવાનો દ્વાર : સિદ્ધમાં જવું નથી ૨૦. સ્થિતિ દ્વાર : એક સિદ્ધ અપેક્ષા સિદ્ધને આદિ છે પણ અંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org