Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી દશ દ્વારના જીવસ્થાનક
અર્થ:- ચાર ગતિ, છ કાય (૧૦), ચાર કષાય (૧૪), ત્રણ વેદ (૧૭), છ લેશ્યા (૨૩), મિથ્યાષ્ટિપણું ૨૪, અવતીપણું ૨૫, અસંજ્ઞીપણું ર૬, અજ્ઞાન ૨૭, આહારકપણું ૨૮, છમસ્થપણું ૨૯, સજોગીપણું 30, સંસારમાં રહેવાપણું ૩૧, અસિદ્ધપણું ૩૨ એ ૩૨ બોલ જીવ ઔદયિકથી પામે. એ જીવ ઔદયિકના ભેદ કહ્યા.
૨. અજીવ ઔદયિકના ચૌદ ભેદ : ૧ ઔદારિક શરીર, ર ઔદારિક શરીરે જે જે પગલ પરિણમે, ૩ વૈક્રિય શરીર, ૪ વૈક્રિય શરીરે જે જે પુદ્ગલ પરિણમે, ૨ આહારક શરીર, ૬ આહારક શરીરે જે જે પુદ્ગલ પરિણમે, ૭ તેજસ શરીર, ૮ તૈજસ શરીરે જે જે પુલ પરિણમે, ૯ કાશ્મણ શરીર, ૧૦ કામણ શરીરે જે જે પુદ્ગલ પરિણમે, ૧૧ વર્ણ, ૧૨ ગંધ, ૧૩ રસ, ૧૪ સ્પર્શ એ અજીવ ઔદયિકના ૧૪ ભેદ. (૫ વર્ણ, ર ગંધ, પ રસ અને ૮ સ્પર્શ લેતાં ૩૦ બોલ પણ થાય છે).
૨. ઔપથમિક ભાવના બે ભેદ : ૧ ઔપશમિક – તે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ઉપશમાવી છે તે. ૨ ઓપશમિક નિષ્પન્ન - મોહનીય કર્મના ઉપશમ થકી જે જે પદાર્થ નીપજે તે. ઉપશમથી શા શા પદાર્થ નીપજે તેની ગાથા તથા અર્થ
કસાય પેજદોસે, દંસણમોહણી જે ચરિત્તમોહણી જે ! સમ્મર ચરિત્ત લદ્ધિ, છઉમ વીયરગે ય |
અર્થ - ચાર કષાય, ૫ રાગ, દ્વેષ, ૭ દર્શન મોહનીય, ૮ ચારિત્ર મોહનીય, એ આઠની ઉપશમતા. ૯ ઉવસમિયા દંસણ લદ્ધિ, ૧૦ ઉવસમિયા ચરિત્તલદ્ધિ, ૧૧ ઉવસમિયા અકષાય છ૩મત્ય વીતરાગ લદ્ધિ. એ ૧૧ બોલ પશમિક નિષ્પન્નથી પામે.
૩. ક્ષાયિક ભાવના બે ભેદ : ૧ ક્ષાયિક – તે આઠ કર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org