Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૨. ચવણ દ્વાર : જે પ્રકારે ઉપજવાના દ્વારા ૧૯માં બનાવ્યું તે પ્રમાણે ચવણ દ્વારમાં પણ સમજવું.
૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ એકેન્દ્રિયમાં ત્રણ ગતિનો આવે. ૧ મનુષ્ય, ર તિયચ, ૩ દેવનો. જાય બે ગતિમાં ૧ મનુષ્ય, ર તિર્યંચ એ બે માં જાય. તેઉકાય, વાઉકાય એ બે એકેન્દ્રિયમાં બે ગતિને આવે ૧ મનુષ્ય, ૧ તિર્યંચ. જાય એક ગતિમાં તે તિર્યંચમાં.
પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ એકેન્દ્રિયમાં ત્રેવીસ દંડકનો આવે, તે એક નારકીનો વજીને જાય દશ દંડકમાં તે, પાંચ એકેન્દ્રિય, 3 વિકેન્દ્રિય, એ આઠ, મનુષ્ય, તિર્યંચ એ બે મળી હશમાં જાય.
તેઉકાય, વાઉકાય એ બે એકેન્દ્રિયમાં દશ દંડકનો આવે, તે પાંચ એકેન્દ્રિય, ૩ વિકલેન્દ્રિય, એક મનુષ્ય, એક તિર્યંચ પંચેન્દ્રિય એમ દશા જાય નવ દંડકમાં તે પાંચ એકેન્દ્રિય, 3 વિકલન્દ્રિય, એક તિર્યંચ પંચેન્દ્રિય એમ ૯.
ઇતિ પાંચ એકેન્દ્રિયના પાંચ દંડક સંપૂર્ણ.
- ક ક . બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય
(વિકલેન્દ્રિય)ના ૩ દંડક તથા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય (સંમષ્ઠિમ)નો વિસ્તાર ૧. શરીર દ્વાર : ઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌદ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં શરીર ત્રણ ૧ દારિક, ૨ તૈજસ, ૩ કાર્પણ. ૨. અવગાહના દ્વાર : બધાની અવગાહના જુદી જુદી નીચે મુજબ.
જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના બેઇન્દ્રિયની આંગુલનો અસં. ભાગ બાર (૧૨) જોજનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org