Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી સિદ્ધ દ્વાર ૫૧ બીજે આરે ૫૨ ત્રીજે આરે
૫૩ ચોથે આરે
૫૪ પાંચમે આરે
૧૦
૧૦૮
૧૦૮
૨૦
(ચોથા આરાનો જન્મેલો)
૧
૧૦
૧
૧૦૮
૧૦૮
૧
૧૦૮
એ ૫૮ બોલ અંતર સહિત, એક સમયે જઘન્ય ઉત્કૃષ્ટ સિદ્ધ થાય તે કહ્યાં. હવે અંતર રહિત આઠ સમય સુધી, સિદ્ધ થાય તો કેટલા સિદ્ધ થાય તે કહે છે.
૫૫ છઠ્ઠ આરે
૫૬ અવસર્પિણીમાં
૯૩
૫૭ ઉત્સર્પિણીમાં
૫૮ નોઉત્સર્પિણી નોઅવસર્પિણી
એક સમય સુધી જધન્ય ૧૦૩ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
બે સમય સુધી જઘન્ય ૯૭ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
ત્રણ સમય સુધી જઘન્ય ૮૫ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
ચાર સમય સુધી જધન્ય ૭૩ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
પાંચ સમય સુધી જઘન્ય ૬૧ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૭૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે.
છ સમય સુધી જઘન્ય ૪૯ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ઘ થાય પછી નિયમા અંતર પડે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org