SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધ દ્વાર ૫૧ બીજે આરે ૫૨ ત્રીજે આરે ૫૩ ચોથે આરે ૫૪ પાંચમે આરે ૧૦ ૧૦૮ ૧૦૮ ૨૦ (ચોથા આરાનો જન્મેલો) ૧ ૧૦ ૧ ૧૦૮ ૧૦૮ ૧ ૧૦૮ એ ૫૮ બોલ અંતર સહિત, એક સમયે જઘન્ય ઉત્કૃષ્ટ સિદ્ધ થાય તે કહ્યાં. હવે અંતર રહિત આઠ સમય સુધી, સિદ્ધ થાય તો કેટલા સિદ્ધ થાય તે કહે છે. ૫૫ છઠ્ઠ આરે ૫૬ અવસર્પિણીમાં ૯૩ ૫૭ ઉત્સર્પિણીમાં ૫૮ નોઉત્સર્પિણી નોઅવસર્પિણી એક સમય સુધી જધન્ય ૧૦૩ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. બે સમય સુધી જઘન્ય ૯૭ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ત્રણ સમય સુધી જઘન્ય ૮૫ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. ચાર સમય સુધી જધન્ય ૭૩ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. પાંચ સમય સુધી જઘન્ય ૬૧ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૭૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. છ સમય સુધી જઘન્ય ૪૯ સિદ્ઘ થાય, ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ઘ થાય પછી નિયમા અંતર પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy