SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ સાત સમય સુધી જઘન્ય ૩૩ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ૪૮ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. આઠ સમય સુધી જઘન્ય ૧ સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ૩૨ સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે. (પંચ સંગ્રહ) બીજી માન્યતા મુજબ દરેક સમયે જઘન્ય ૧-૨-૩ થી ઉત્કૃષ્ટ જેટલા હોય તેટલા આવી પણ માન્યતા છે. આઠ સમય પછી અંતર પડ્યા વિના સિદ્ધ થાય નહિ. ઇતિ સિદ્ધ દ્વાર. 園内服服的服务 ૬. ચોવીસ દંડક (લઘુ દંડક) ચોવીસ દંડક શ્રી જીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ ૧ મધ્યે છે તેની ગાથા. સ૨ી૨ો ગાહણ સંઘયણ સંઠાણું, કસાયતહહુતિ સન્નાઓ । લેસિદિય સમુગ્ધાએ, સશિ વેદેય પત્તિ ||૧|| દિદ્ધિ દંસણ નાણઅનાણે, જોગુવઓગે તહા કિમાહા૨ે | ઉવવાય ઠિઇ સમુગ્ધાએ, ચવણ ગઇ આગઇ ચેવ. IITI સમુચ્ચય ચોવીસ દ્વા૨ના નામ અને વર્ણન ૧. શરીર દ્વાર, ૨. અવગાહના દ્વા૨, ૩. સંઘયજ્ઞ (સંહનન) દ્વાર, ૪. સંઠાણ દ્વાર, ૫. કષાય દ્વાર, ૬. સંજ્ઞા દ્વાર, ૭. લેશ્યા દ્વા૨, ૮. ઇન્દ્રિય દ્વા૨, ૯. સમુદ્દાત દ્વાર, ૧૦. સંશી દ્વાર, ૧૧. વેદ દ્વા૨, ૧૨. પર્યાપ્તિ દ્વા૨, ૧૩. દૃષ્ટિ દ્વા૨, ૧૪. દર્શન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy