________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ). રહ્યું છે. અને પરમાણુરૂપ દ્રવ્ય છે તે પર્યયના ફેરફારથી પણ પોતે બદલાતું નથી, માટે તે પરમાણુ દ્રવ્યપણે નિત્ય છે, જગતમાં અનંતપરમાણુઓ છે. પરમાણુઓથી બનેલા પુદ્ગલ છે કેટલાક દ્રષ્ટિગોચર થાય છે, અને કેટલાક દ્રષ્ટિગોચર થતા નથી. પરમાણુઓમાં ગમન શક્તિ રહી છે, તેથી તે ગમન શક્તિ પરમાણુથી બનેલા ધમાં પણ આવે છે. ઉત, તાપ, પ્રતિબિંબ તાઢ, છાયા એ સર્વ પુદગલ દ્રવ્યના સ્કંધે છે. શબ્દ છે, તે પણ પુગલ દ્રવ્યના કંધે છે ફાગુમાર તૈયાયીકે શબ્દગુણ આકાશને એમ કહે છે, પણ તે તેમની ભુલ છે. કારણ કે આકાશદ્રવ્ય અરૂપી છે. અને શબ્દ તે રૂપી છે. આકાશને અગતિમાન છે અને શબ્દો ગતિમાન છે. વળી શબ્દતે મુખાદિ પ્રયત્ન જન્ય છે, તેથી તે આકાશને ગુણનથી વળી હાલના સમયમાં શબ્રગતિમાનું અને રૂપી છે, તેની સાબીતમાં ફેનોગ્રાફ યંત્ર અને ટેલીફન વિગેરેને જોઈ . શબ્દરૂપી છે અને તે પુદ્ગલ દ્રવ્ય છે, એમ અનેક હેતુઓથી સિદ્ધ થાય છે. આ સ્થળે તેની ઘણી ચર્ચા કરવી તે એગ્ય નથી પુગલ દ્રવ્યરૂ પી છે. તેને સ્વભાવ સડણ પડણ અને વિધ્વંસનને છે પુદ્ગલ દ્રવ્ય અજીવ છે. લોકાકાશમાં પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ છે. પુદ્ગલ દ્રવ્યમાં ઘણી શક્તિ રહી છે, પણ તે આમીકશક્તિ કરતાં જુદા પ્રકારની છે ઘર,હાટ, શરીર, ઈન્દ્રિય,
For Private And Personal Use Only