________________
૨૫૨
આગમ કથાનુયોગ-૩
૦ નીગમન ગાથાર્થ :
એક હજાર વર્ષપર્યત સુવિપુલ સંયમનું પાલન કરવા છતાં પણ અંતે ક્લિષ્ટ ભાવને પ્રાપ્ત થયેલા કંડરીક વિશુદ્ધિ પામ્યા નહીં અને કેટલાંક અલ્પકાળને માટે પણ શીલ અને શ્રામણ્યને ગ્રહણ કરીને પંડરીક મહર્ષિની પેઠે પોતાનું કાર્ય સાધી જાય છે.
૦ આગમ સંદર્ભ :આયLચૂપૃ. ૫૮; આયા.મૂ. ૭૩ની વૃ.
નાયા. ર૧૩ થી ર૧૮, મરણ ૬૩૮;
આવ.ચૂ–પૃ. ૩૮૪ થી ૩૮૯; આવનિ ૭૬૪ ની જ
– ૪ – ૪ – ૦ પ્રતિબુદ્ધિ કથાનક :
કૌશલ જનપદના સાકેત નગરનો રાજા હતો. તેની (પત્ની) રાણીનું નામ પદ્માવતી હતું. તેને સુબુદ્ધિ નામે અમાત્ય હતો. ભ.મલિકુંવરી સાથે પરણવા ઇચ્છતો હતો. પરંતુ ભ.મલ્લિ દ્વારા પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. મોક્ષે ગયા. કથા જુઓ – “તીર્થકર મલિ.”
૦ આગમ સંદર્ભ:નાય. ૮૧, ૮૬;
– ૪ – ૪ - ૦ ચંદ્રચ્છાય કથાનક :
અંગ નામના જનપદની ચંપાનગરીનો રાજા હતો. ભ.મલ્લિકુંવરી સાથે પરણવા ઇચ્છતો હતો. પરંતુ ભ.મલ્લિ દ્વારા પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. મોક્ષે ગયા. કથા જુઓ “તીર્થકર મલ્લિ.”
૦ આગમ સંદર્ભ :નાયા. ૮૧, ૮૭;
x
-
૪
-
૦ શંખ કથાનક :
કાશી નામના જનપદમાં વારાણસી નામની નગરીનો રાજા હતો. ભીમલ્લિકુંવરીને તે પરણવા ઇચ્છતો હતો. પણ ભ.મલિ દ્વારા પ્રતિબોધ પામીને દીક્ષા લીધી, મોક્ષે ગયા. કથા જુઓ “તીર્થકર મલિ."
૦ આગમ સંદર્ભ :ઠા. ૬૬૪;
નાયા. ૮૧, ૯૦; – ૪ – ૪ – ૦ રુધ્ધિ (કુમી) કથાનક :
કુલાલ નામના જનપદમાં શ્રાવસ્તી નામની નગરીનો રાજા હતા. તેને ધારિણી નામની રાણી હતી. સુબાહુ નામે કન્યા હતી. રાજા રુકિમ ભ.મલ્લિકુંવરીને પરણવા ઇચ્છતા હતા. પણ ભીમલિ દ્વારા પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી. મોક્ષે ગયા. કથા જુઓ – “તીર્થકર મલ્લિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org