________________
૨૬૦.
આગમ કથાનુયોગ-૩
૦ અક્ષોભ કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામની નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતા હતા. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેમને અક્ષોભ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી અંતઋતુ કેવળી થઈને સિદ્ધિ પદને પ્રાપ્ત કર્યું.
૦ આગમ સંદર્ભ :– અંત ૭ થી ૯;
– – ૪ – ૦ સાગર કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામની નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતા હતા. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેમને સાગર આદિ આઠ પુત્રો હતા. ગૌતમ કુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંખના કરી અંતકૃત્ કેવળી થઈને સિદ્ધિ પદને પ્રાપ્ત કર્યું.
૦ આગમ સંદર્ભ :અંત ૭ થી ૯;
૦ સમુદ્ર કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતા હતા. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેમને સમુદ્ર આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી. અંતકૃત કેવળી થઈને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું.
૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯;
– ૪ – ૪ – ૦ હૈમવંત કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું તેને હૈમવત આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી. અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા.
૦ આગમ સંદર્ભ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org