________________
શ્રમણ કથાઓ
૨૬૧
અંત. ૭ થી ૯;
XX
૦ અચલ કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને અચલ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંખના કરી અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા.
૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯;
૦ ધરણ કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને ધરણ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી, અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા.
૦ આગમ સંદર્ભ :– અંત. ૭ થી ૯;
૦ પૂરણ કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને પૂરણ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્નતપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંખના કરી, અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા.
૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯;
– – ૪ – ૦ અભિચંદ્ર કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને અભિચંદ્ર આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્નતપ આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org