________________
શ્રમણ કથાઓ
૪૩૧
આ પ્રમાણે તેઓ બધા ક્રમશઃ બુદ્ધ થયા, ધર્મપરાયણ થયા. જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયા, પછી દુઃખના અંતની શોધમાં લાગી ગયા. જેમણે પૂર્વભવમાં અનિત્યાદિ ભાવના વડે પોતાના આત્માને ભાવિત કર્યા, તેઓ વીતરાગ અહંદુ શાસનમાં મોહને દૂર કરીને થોડા સમયમાં જ દુઃખનો અંત કરીને મુક્ત થયા. ૦ ઈષકાર આદિનો મોક્ષ :
રાજા સાથે રાણી, બ્રાહ્મણ પુરોહિત, તેની પત્ની અને તેમના બંને પુત્રો, આ બધાં સંસારભ્રમણથી પરિનિવૃત્ત થયા.
૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૪૪૨ થી ૪૯૪;
ઉત્તર્પૃ. ૨૨૦; ઉત્ત.નિ. ૩૩૪, ૩૩૫, ૩૬૨ થી ૩૭૩ + ૬
– ૪
– ૪
–
મુનિ દીપરત્નસાગર સંકલિત અને અનુવાદિત આગમ કથાનુયોગ ભાગ-૩ સંપૂર્ણ
– ૪ – ૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org