SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથાઓ ૨૬૧ અંત. ૭ થી ૯; XX ૦ અચલ કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને અચલ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંખના કરી અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯; ૦ ધરણ કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને ધરણ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી, અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :– અંત. ૭ થી ૯; ૦ પૂરણ કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને પૂરણ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્નતપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંખના કરી, અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯; – – ૪ – ૦ અભિચંદ્ર કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને અભિચંદ્ર આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્નતપ આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy