Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्र
न कोऽपि दोषः । इति कथयन्ति लन्न सम्यक सदोरकमुखवस्त्रिकथाऽनाच्छादितमुखनिःसृतेन वायुना बालवायुकायसंपातिमादिनीवानां विराधनासंभवेन तादृशभाषाया सावधवप्रसङ्गात् , नहि साधुभिः साश्या भाषा भाषणीया तस्याः भगवता अभाषणीयत्वेन प्रतिपादनात् किंबहुना मुखमनाच्छाघ वदतः शक्रेन्द्रस्थापि सावधभाषावत्वं कथितं किमन्स्य । अन्यच्चास्यैव सूत्रस्य व्याख्यानावसरे श्रीमदभ देवमूरिणापि आगमोदयसमितिमुद्रितएकाधिकसप्तशतपृष्ठे पतिपादितम्-"हाताधावृत्तमुखस्य हि भाषमाणस्य जीवसंरक्षणतोऽनवधा भाषा भवति, अन्या तु सावधेति" अनावृतमुखेन भाषमाणो मुनिर्वायुकायविराधकत्वेन सिद्ध होता है। जो व्यक्ति ऐसा कहते है कि मुखवस्त्रिका से मुख को आच्छादित (खुले मुंह) किये बिना बोलने में कोई भी दोष नहीं है। सो ऐसा कहना उनका ठीक नहीं है क्योंकि मुखवस्त्रिका से आच्छादित किये बिना मुख से निकली हुई वायु से वायुकाय संपातिमआदि (हवामें उडनेवाले) जीवों की विराधना होने से ऐसा बोलना सावध कहा गया है। साधु को सावधभाषा नहीं बोलनी चाहिये । क्योंकि ऐसी भाषा का प्रयोग भगवानने मुनियों के लिए निषिद्ध बताया है। अधिक इस विषय में क्या कहा जाय, मुख को बिना आच्छादित किये बोलनेवाला शक (इन्द्र) भी सावद्यभाषी कहा गया है तो अन्य की तो बात ही क्यो है। इसी सूत्र के व्याख्यान के अवसर में भी अभयदेवसूरि ने भी कहा कि 'हस्ताथावृतमुखस्य हि भाषमाणस्य जीवसंरक्षणतोऽनवद्याभाषा भवति, अन्यातु सावद्येति' हस्तादिक से પત્તિ બાંધવાનું સિદ્ધ થાય છે. જે કોઈ વ્યક્તિ એવું કહે કે મુહપત્તિ બાંધ્યા વગર ખુલ્લે મઢે બોલવામાં કઈ વાંધો નથી કઈ દેષ નથી તે તેનું તેમ કહેવું બરોબર નથી કેમકે મુહપત્તિથી ઢાંક્યા સિવાયના મોઢેથી નિકળેલા વાયુથી સાંપાતિમાદિ તથા હવામાં ઉડવાવાળા વાયુકાય જીવોની વિરાધના થાય છે તેથી તેવું બેલવું સાવદ્ય કહ્યું છે સાધુને સાવધ ભાષા બલવી ન જોઈએ કેમકે સાધુજનેને એવી ભાષા બોલવાની ભગવાને ના કહિ છે. આથી વિશેષ આ વિષયમાં શું કહેવું મુખને ઢાંક્યા સિવાયના મુખેથી બેલાયેલી ભાષાને પ્રભુએ જ સાવધ ભાષા કહી છે, તે એથી વિશેષ સમજવાનું શું બાકી રહે છે? મુખને ઢાંક્યા સિવાયના મુખથી બોલાવવાળા શકઈન્દ્રને પણ સાવદ્ય ભાષી કહ્યો છે.
આજ સૂત્રની વ્યાખ્યા કરતી વખતે શ્રીમદ્ અભય દેવ સૂરીએ પણ छ । “हस्ताद्यावृतमुखस्य हि भाषमाणस्य जीवसंरक्षणतोऽनवद्या भाषा
શ્રી ભગવતી સૂત્ર : ૧૨