Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १७ उ०२ सू. ३ शरीरजीवयोभिन्नत्वनिरूपणम् ४०७ साधेः, न च द्रव्यपर्यायकं ज्ञानं भिन्न भवति इति ज्ञानभेदेन ज्ञानविषययोद्रव्यपर्याययोरपि भेद एव, यथा घटज्ञानपटज्ञानयोर्भेदे घटपटयोर्भेदो भवत्येवेति वाच्यम् , भेदे सत्यपि आत्यन्तिकभेदस्य अनभ्युपगमात् , किन्तु पदार्थानामेव तुल्यातुल्यरूपकृत एव भेदः स प्रतिभासकालमात्रक एवेति जीवात्मा जीवस्वरूपम् अस्मिन् व्याख्यानं प्रथमजीवादम् जीवात्मबोधकं द्वितीयजीवपदं जीव सरूाबोधकम् सरूवरूपसोरत्य त भेदो न भाति तथात्वेऽत्यन्तभेदे स्वरूपबतो निःस्वरूपता प्रसज्येत, न च शब्दभेदे सति वस्तुन आत्यन्तिको भेदो भवति स्याद्वाद है। और यही बस्तुनस्य की व्यवस्था श्रेयस्कर है। द्रव्य पर्याय के व्याख्यान में भी द्रव्य एवं पर्याय में अत्यन्त भेद नहीं हैं। क्योंकि भेद की अनुपलब्धि होती है। यदि इस पर यों कहा जाय कि 'द्रव्यपर्यायकं ज्ञानं भिन्न' द्रव्य का और पर्याय का ज्ञान भिन्न होता है, इसलिये ज्ञान के भेद से ज्ञान के विषयभूत द्रव्य और पर्याय का भी भेद मानना स्वभाविक है जैसे घटज्ञान और पट ज्ञान के भेद में घटपट का परस्पर में भेद माना गया है। सो ऐसा कहना भी ठीक नहीं हैं। क्योंकि द्रव्यपर्याय में भेद होने पर भी
आत्यन्तिक भेद नहीं माना गया है। द्रव्य पर्याय में भेद अनुवृत्ति व्यावृत्तिप्रत्ययनिमित्तक ही होता है। और यह भेद उनमें प्रतिभासकालमात्र तक ही हैं। जब 'जीवात्मा' शब्द का अर्थ 'जीव का स्वरूप
દ્રવ્ય પર્યાયના વ્યાખ્યાનમાં પણ દ્રવ્ય અને પર્યાયમાં અત્યંત ભેદ નથી, કેમ કે ભેદની અનુપલબ્ધી હોય છે. જે આના પર એમ કહેવામાં
आवे "द्रव्यपर्यायकं ज्ञानं भिन्न" द्रव्यनुं ज्ञान भने पर्यायनु' ज्ञान ભિન્ન છે. જેથી જ્ઞાનના ભેદથી જ્ઞાનના વિષય ભૂત દ્રવ્ય અને પર્યાયમાં પણ ભેદ માનવ સ્વાભાવિક છે. જેમ કે ઘટ જ્ઞાન અને પટ જ્ઞાનના ભેદમાં ઘટપટને પરસ્પરમાં ભેદ માનવામાં આવે છે. તે તેમ કહેવું પણ ઠીક નથી કેમ કે દ્રવ્ય પર્યાયમાં ભેદ હોવા છતાં પણ તેમાં આત્યંતિક ભેદ માનવામાં આવતું નથી દ્રવ્ય પર્યાયમાં ભેદ અનુવૃત્તિ વ્યાવૃતિ પ્રત્યય નિમિત્તરૂપ છે. અને તે ભેદ તેમાં માત્ર (કત) પ્રતિભાસ કાળ સુધી જ છે.
જ્યારે જીવાત્મા શબ્દનો અર્થ જીવનું સ્વરૂપ એ પ્રમાણે કરવામાં આવે ત્યારે આ વ્યાખ્યામાં પહેલું જીવપદ જીવના સ્વરૂપનું બેધક છે. અને બીજું જીવ પદ જીવ એ અર્થનું બેધક થશે. સ્વરૂપ અને સ્વરૂપવાનમાં અત્યંત
શ્રી ભગવતી સૂત્ર : ૧૨