Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१७ ३० ३ सू०१ जीवानामेजनावत्वनिरूपणम् ४३३ नैरयिकक्षेत्र अवर्तन्त वर्तन्ते वतिष्य ते वा ते तत्र वर्तमाना नारकक्षेत्रमनुभूत. वन्तोऽनुभवन्ति अनुभविष्यन्ति च तस्मादेव कारणात् हे गौतम ! एतस्या नाम नैरयिकक्षेत्रैजना भवति क्षेत्रमधिकृत्य प्रवर्तितत्वात् । कियत्पर्यन्तम् इयान् विचारः करणीयस्तत्राह-'एवं जाव देवखेत्तेयणा' एवं यावत् देवक्षेत्रजना यथैव नैरयिकक्षेत्रैजना निरूपिता तथैव तिर्यग्योनिकक्षेत्रैजना मनुष्यक्षेत्रैजना देवक्षेत्रैजनापि विचारणीया ज्ञातव्या च, आलापप्रकारश्च नारकवदेव स्वयमेव ऊ हनीयः । द्रव्यक्षेत्रैजनां निरूप्य अतिदेशेन कालैजना निर्वक्ति एवं कालेयणा चाहिये, भावार्थ इसका ऐसा है कि जिस कारण से नैरयिक जीव नैरयिक क्षेत्र में रहे हैं, अब भी वहां रहते हैं और भविष्यत् में भी ये वहां रहते हुए नारकक्षेत्र का अनुभव करेंगे, अब भी वे उसका अनुभव कर रहे हैं और आगे भी उसका अनुभव करेंगे इस कारण इस एजना का नाम नैरयिकक्षेत्रैजना हुआ है। क्योंकि यह एजना क्षेत्र को आश्रित करके प्रवर्तित हुई है। ऐसा विचार कहां तक करना चाहिये-तो इसके लिये 'एवं जाव देवखेत्तेयणा' ऐसा कहा गया है। अर्थात् जिस प्रकार का विचार नैरयिक क्षेत्रैजना के विषय में किया गया हैं उसी प्रकार का विचार तिर्यग्योनिकक्षेत्रैजना, मनुष्य क्षेत्रैजना और देवक्षेत्रैजना के विषय में कर लेना चाहिये, इस विषय में आलापक नारक क्षेत्रैजना के जैसा ही अपने आप कर लेना चाहिये अब कालैजना के विषय में जो विचार किया गया है वह इस प्रकार से નરઈક જીવ નૈરઈક ક્ષેત્રમાં રહ્યા હતા. ને વર્તમાનમાં પણ ત્યાં રહે છે. તેમજ ભવિષ્યમાં પણ તેઓ ત્યાં રહેશે તેઓએ ત્યાં રહીને નારક ક્ષેત્રનો અનુભવ કર્યો હતે. અને વર્તમાનમાં પણ તેઓ તેને અનુભવ કરે છે. અને ભવિષ્યમાં પણ તેનો અનુભવ કરશે. તે કારણથી આ એજનાનું નામ નિરઇકક્ષેત્રએજના એ પ્રમાણે થયું છે. કેમકે આ એજના ક્ષેત્રને આશ્રિત કરીને રહેલી છે. એ પ્રમાણેને વિચાર કયાં સુધી ४२वी न त भाट सूत्र२ ४७छे है "एवं जाव देवखेत्तयणा" रे પ્રકારને વિચાર નિરર્થક ક્ષેત્ર એજનાના વિષયમાં કરવામાં આવ્યો છે. તેજ રીતને વિચાર તિર્યક ચેનિક ક્ષેત્ર એજના, મનુષ્ય ક્ષેત્ર એજના. અને દેવક્ષેત્ર એજનાના વિષયમાં પણ સમજી લે. આ વિષયના આલાપને પ્રકાર નારક ક્ષેત્ર એજનાની માફક જ પતે પિતાની મેળે સમજી લે. હવે કાલ એજનાના વિષયમાં વિચાર કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે.
भ० ५५
શ્રી ભગવતી સૂત્ર : ૧૨