Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीसूत्रे कायिकरूप से उत्पन्न होने के योग्य है-तो वह यदि देश से समुद्घात करता है-तब तो पहिले पुद्गलों को ग्रहण करने रूप आहार को करता है और बाद में वहां उत्पन्न होता है और यदि सर्वरूप से वह समुद्घात करता है तो पहिले वहां उत्पन्न हो जाता है और बाद में आहार पुद्गलों को ग्रहण करता है । वायुकायिक जीवों के वेदना समुद्घात, कषाय समुद्घात, माणान्तिकसमुद्घात और वैक्रियसमुद्घात इस प्रकार से चार समुद्घात होते हैं। इसी प्रकार से इसके उपपात होने की चर्चा ईशानदेवलोक से लेकर ईषत् प्राग्भारा पृथिवी तक जाननी चाहिये तथा जैसी यह चर्चा रत्नप्रभापृथिवीगत वायुकायिक के उपपात होनेके विषय की प्रकट की गई है इसी प्रकार की चर्चा शर्कराप्रभापृथिवी से लेकर सप्तमी पृथ्वी गतके वायुकायिक के सौधर्म से लेकर ईषत्प्रारभारा पृथिवी तक मे उपपात होने के विषय की जाननी चाहिये ॥सू० १॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके सत्तरहवें शतकका
दसवां उद्देशक समाप्त ॥ १७-१०॥ પણાથી ઉત્પન્ન થવાને યોગ્ય બને તે કદાચ દેશથી સમુદ્રઘાત કરે તે પહેલાં મુદ્દગલેને ગ્રહણ કરવારૂપ આહાર કરે છે. અને તે પછી ત્યાં ઉત્પન્ન થાય છે. અને જે સર્વરૂપથી કંદુકગતિથી દડાપ્રમાણ સમુદ્રઘાત કર તે પહેલાં તે ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. અને તે પછીથી આહાર પુદ્ગલેને ગ્રહણ કરે છે. વાયુકાયિક જી ને વેદના સમુદ્દઘાત ૧, કષાય સમુદુઘાત ૨, મારણતિક સમુદ્દઘાતક, અને વૈકિય સમુદુઘાત, આ રીતે ચાર સમુદ્રઘાત થાય છે. એ જ રીતે વાયુકાયિકોને ઉપપાત થવાનું કથન ઈશાન દેવલોકથી આરંભીને ઈન્સ્ટાગ્લારા પૃથ્વી સુધી સમજવું. તેમ જ ર-પ્રભા પૃથ્વીમાં રહેલા વાયુકાયિકાના ઉપપાતના સંબંધના વિવેચન કરવામાં આવ્યું છે તેજ રીતનું વિવેચન શર્કરામભા પૃથ્વીથી આરંભીને સાતમી પૃથ્વીમાં રહેલા વાયુકાયિકોને સૌધર્મ દેવલોકથી ઈષ»ાભારા પૃથ્વી સુધીમાં ઉત્પાદ થવાના સંબંધમાં સમજી લેવું. એ સૂ. ૧ | જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકને દસમે ઉદ્દેશક સમાપ્ત . ૧૭-૧૦ |
શ્રી ભગવતી સૂત્ર : ૧૨