Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १७ उ० ३ सू० १ जीवानामेजनावत्व निरूपणम् ४३५ इति । 'एवं भावेयणा वि' एवं भावेजनापि यस्मात् कारणात् नारकादि जीवा औदयिकादिभावे अवर्तन्त वर्तन्ते वत्स्र्यन्ति ते तत्र वर्तमाना औदधिकादि भावम् अनुभूतवन्तोऽनुभवन्ति अनुभविष्यन्ति चेति तस्मात् कारणादेव नारकादिभावैजनेति नाम भवतीति । ' एवं जाव देवभावेयणा' एवं यावत् देव. भावे जनाः नारकद्रव्यक्षेत्रकाल भवभावैजनावत् तिर्यग्मनुष्य देवद्रव्य क्षेत्रकाल भव भावैजना ज्ञातव्येति आलापप्रकारश्च स्वयमेव ऊहनीयः || १ ||
'एवं भावेपणा वि' भावैजना का कथन भी इसी प्रकार का है- क्योंकि नारकादिक जीव औयिकादि भावों में रहे हैं, वर्तमान में वे वहां रहते हैं और आगे भी वे रहेंगे इसलिये उन भावों में वर्तमान हुए उन नारकादि जीवोंने एजना का अनुभव किया है, अब भी वे उसका अनुभव कर रहे हैं और आगे भी वे उसका अनुभव करेंगे' इस कारण इस एजना का नाम नारकादि भावैजना ऐसा हुआ है । ' एवं जाव देवभावेयणा' देव भावेजना तक इसी प्रकार का कथन जानना चाहियेइस सब कथन का सारांश ऐसा है कि नारक द्रव्य, क्षेत्र, काल, भव और भाव इन एजनाओं के जैसा ही तिर्यगू, मनुष्य देव इन की द्रव्य, क्षेत्र, काल, भव, और भाव इन एजनाओं का कथन जानना चाहिये तथा इन विषयक आलापप्रकरणको अपने आप समझ लेना चाहिये | सू० १ ॥
-
भेनानु नाम नारहि लवखेन्ना मेनुं थयुं छे. “एवं भावेयणावि" लाव એનાનું કથન પણુ એજ રીતનું છે. કેમકે નારક વિગેરે જીવ ઔદિયક વિગેરે ભાવમાં રહેતા હતા. વતમાનમાં તેઓ તેમાં રહે છે. અને ભવિષ્યમાં તેઓ ત્યાં રહેશે, જેથી આ ભાવમાં રહેલા તે નારક વિગેરે જીવાએ એજનાના અનુભવ કર્યાં છે. વમાનમાં કરી રહ્યા છે. અને ભવિષ્યમાં પશુ અનુભવ કરશે. તે કારણે આ એજનાનું નામ નારકાદિ ભાવ એજના मे प्रभा थयुं छे. "एवं जाव देवभावेयणा" मे तनु उथन हेवलावએજના સુધી સમજી લેવું. આ સઘળ કથનને સારાંશ એ છે કે નારક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ એ એજનાની માફક તિય ચ મનુષ્ય અને દેવ તેઓની દ્રશ્ય ક્ષેત્ર, કાળ, ભવ, અને ભાવ આ એજનાનું કથન સમજી લેવુ. તેમજ આ વિષયના આલાપના પ્રકારો પણ પાતે પાતાની મેળે સમજી લેવા !! સૂત્ર ૧ ॥
શ્રી ભગવતી સૂત્ર : ૧૨