Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७०
भगवतीसूत्रे लेकर प्राणातिपातादि द्वारा जायमान क्रिया के विषय में ये ५ दण्डक हो जाते हैं । इन से जायमान क्रिया का विस्तृत विचार पूर्वप्रदर्शित रीति के अनुसार अपने आप कर लेना चाहिये । देश को आश्रित करके गौतम प्रभु से ऐसा पूछते हैं-'जं देसेणं भंते ! जीवाण पाणाइवाएणं किरिया कज्जइ, 'हे भदन्त ! जिस देश में-देश विभाग में जीव द्वारा प्राणातिपात आदिको लेकर जो क्रिया की जाती है वह क्रिया क्या उनके आत्मप्रदेशों से स्पृट होती है ? या अस्पृष्ट होती है ? इत्यादि सब विचार जैसा समय को आश्रित कर किया गया है वैसा ही यहां पर कर लेना चाहिये, तथा इसी प्रकार का विचार प्रदेश को आश्रित कर जापमान प्राणातिपात आदि क्रियाओं के विषय में भी जानना चाहिये। आगे के सूत्रों का अर्थ मूलार्थ के जैसा ही है-अतः टीकार्थ नहीं लिखा है। इस प्रकार से प्राणातिपात, मृषावाद, अदत्तादान, मैथुन, परिग्रह ये पांच दंडक समुच्चय जीव से ५, समय को लेकर ५, देश को लेकर ५
और प्रदेश को लेकर ५ दण्डक माणातिपात आदि से जायमान क्रियाओं के २० दंडक होते हैं ॥ सू० १ ॥ સમયથી લઈને તે પ્રાણાતિપાત વિગેરેથી થવાવાળી ક્રિયાના વિષયમાં આ પાંચ દંડકે થઈ જાય છે. આનાથી થવાવાળી ક્રિયાને સવિસ્તર વિચાર પહેલા કહેલ રીત અનુ કાર પતે પોતાની મેળે કરી લેવા જોઈએ.
हेशन माश्रय ४३शन गौतभाभी प्रभुने मे पूछे छे हैदेसे गं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जह” 8 साप २ शमांદેશ વિભાગમાં જીવે દ્વારા પ્રાણાતિપાત વિગેરેને લઈને જે ક્રિયા કરવામાં આવે છે ? તે કિયા તેના આત્મપ્રદેશને સ્પષ્ટ થઈને કરવામાં આવે છે શું? અથવા અસ્કૃષ્ટ થાય છે? વિગેરે સઘળા વિચાર સમયને લઈને જેવી રીતે કરવામાં આવે છે, તે જ રીતે અહિયાં પણ વિચાર કરી લે. તેમજ આ રીતને વિચાર પ્રદેશને આશ્રય કરીને થવાવાળા પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓના વિષયમાં પણ સમજ. આ પછીને સૂત્રને અર્થ મૂલાઈ પ્રમાણે છે, જેથી ટીકાઈમાં તે અર્થ આપવામાં આવ્યું નથી. આ રીતે પ્રાણાતિપાત, મૃષાવાદ અદત્તાદાન, મિથુન, પરિગ્રહ આ પાંચ દંડક સમુચ્ચયજીવથી ૫, સમયને લઈને ૫, દેશને લઈને ૫, અને પ્રદેશને લઈને પાંચ દંડક પ્રાણાતિપાત આદિથી થવાવાળી ક્રિયાઓના વીસ દંડકે થાય છે. સૂ ૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૨