Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२४
भगवतीसूत्रे
मास्यां प्राप्तोऽनगारः किं कंगनादिक्रियायुक्तो भवति तथा कि तान् तान् भावान् मामोति ? शैलानामीशः शैलेशो-मेरुस्तस्यैव आस्था इति शैलेशी, चतु. दशगुणस्थानतिनी स्थिरभावरूपा, अवस्था, तस्यामवस्थायामपि कि कम्पनादिकं भवतीति प्रश्नः, भगवानाह-'णो इणढे समडे' नायमर्थः समर्थः, अयमर्थः शैलेशी पासवतोऽपि कंपनादिकं भातीत्याकारको न भवति, ‘णण्णत्थ एगेणं परप्पओगेणं' नान्यत्र एकेन परपयोगेण, परमयोगात्मककारणं विहाय न वंपते, शैलेशश्वस्थायां जीवोऽत्यन्तस्थिरो भवति' अतस्तत्र परमयोगमन्तरा न कथमपि कम्पनादिक्रिया मामोतीत्यर्थः । योऽयं कंपनादीनां निषेधः कृतः सः एकस्मात् परमयोगात् अन्यत्रकृतः यत एकेन परपयोगेणैव शैलेश्याम् एजनादि भवति न यति' प्रबलता से किसीको प्रेरित करता है या पदार्थान्तर का किसी के प्रति प्रतिपादन करता है ? तात्पर्य इस प्रश्न का ऐसा है कि जब आत्मा शैलेशी अवस्था को प्राप्त हो जाता है-तष वह मेरू पर्वत के जैसा कंप नादि क्रिया से विहीन हो जाता है। अतः गौतम ने प्रभु से इस बात को जानने के लिये ऐसा प्रश्न किया है कि ऐमो वह जीव क्या इस अवस्था में भी कंपनादि क्रिया से युक्त होता है ? उन २ भावरूप में परिणमित होता है ? शैलेश शब्द का अर्थ है पर्वतों का राजा सुमेरु, इस सुमेरु की जैमी अवस्था का नाम शैलेशी है। यह अवस्था जीव को १४ वें गुणस्थान में प्राप्त होती है। तो क्या इस अवस्था के प्राप्त हो जाने पर भी कंपनादि क्रियाएँ होती हैं ? इस प्रश्न के उत्तर में प्रभु ने कहा- जो इगट्टे समडे' हे गौतम! यह अर्थ समर्थ नहीं है । अर्थात् जीव को जब यह अवस्था प्राप्त हो जाती है तब वह कंपनादिक क्रियाओं से रहित हो जाता है। 'ण पणत्य एगेणं परप्पओ પ્રતિપાદન કરે છે? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે-જ્યારે આત્મા શૈલશી અવસ્થાને પ્રાપ્ત કરી લે છે ત્યારે તે મેરૂ પર્વતની માફક કંપનાદિ કિયા વગરનો થઈ જાય છે. જેથી ગૌતમ સ્વામી પ્રભુને આ પ્રશ્ન કરીને તે વાત જાણવાની ઈચ્છા પ્રગટ કરતાં કહે છે કે તે તે જીવ આ અવસ્થામાં પણ કંપનાદિ ક્રિયાવાળો શું થાય છે? તે તે ભાવરૂપથી પરિણમિત થાય છે ? શૈલેશ શબ્દનો અર્થ પર્વતનો રાજા સુમેરૂ એ પ્રમાણે છે. તે સુમેરૂ જેવી અવસ્થાનું નામ લેશી અવસ્થા છે. આ અવસ્થા જીને (મેરૂ જેવી અવસ્થા) ચૌદમાં ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. તે શું આ અવસ્થા પ્રાપ્ત થવા છતાં પણ કંપનાદિ ક્રિયાઓ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે‘णो इणने सम" गौतम भामर्थ परास२ नथी. अर्थात ने न्यारे આ અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે કંપનાદિક્રિયાઓથી છૂટી જાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૨