Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१६ उ०५ सू०४ गङ्गदत्तदेवस्य पूर्वभवविषयकप्र० १६९ गया को वा एस आसी पुश्वभवे ? किं नामए कि गोत्तए ? कयरंसि गामंसि वा णयरंसि वा जाव सभिसंसि वा किंवा दचा किं वा भोचा किं वा समायरित्ता, कस्स वा तहारूवस्स समणस्स वा माहणस्स या अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोचा निसम्म' इति । छाया-कथं प्राप्ता कथमभिसमन्वागता को वा एष आसीत् पूर्वभवे ? किं नामकः ? कि गोत्रकः ? कतरस्मिन् (कस्मिन्) ग्रामे वा नगरे वा यावत् संनिवेशे वा ? किं वा दत्वा ? किं वा भुक्त्वा ? किंवा समाचर्य ? कस्य वा तयारूपस्य श्रषणस्य वा माहनस्थ वा अन्ति के एकमपि आर्य धार्मिकं सुवचनं श्रुधा निशम्य' इति । अस्य विस्तरार्थो विपाकसूत्रस्य वह दिन देवद्धि, दिव्ध देवयुति कैसे पाई ? यहां यावत्पद से यह निम्नोक्त पाठ लिया गया है-किण्णा पत्ता ?, किण्णा अभिसमन्नागया? को वा एस आसी पुन भवे? 'किनामए, किंगोत्तए, कयरंसि गयर सि वा गामंशिवा सन्निवेसंसि वाकिंवा दच्चा, किं वा भोच्चा, किंवा समायरित्ता, कस्स वो तहोस्वस्स समणस्स वा माहणस्स अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चानिसम्म' इस पाठ का अर्थ स्पष्ट है । फिर भी यदि इसका विस्तरार्थ देखना हो तो विपाकश्रुत की विपाकचन्द्रिका पहथी नीयन पाउन सब थय। छ. "किण्णा पत्ता किण्णा अभिसमन्नागया को वा एस आसी पूवभवे ? किण्णामए किंगोत्तए, कयरंसि णयरंसि वा गाम सिवा सन्निवेसंसि वा किंवा दचा, किंवा भोचा, किवा समायरित्ता, कस्स वा तहारूवरस समणस्व वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोचा निसम्म" આ પાઠને સંગહ થયે છે તેને અર્થ આ પ્રમાણે છે. હે ભગવન ! તે ગંગદત્ત દેવે પ્રાપ્ત કરેલી ઉદાર, પ્રધાન શ્રેષ્ઠ મનુષ્ય સંબંધી ઋદ્ધિઓ-રૂપ લાવણ્યતા વિગેરે સંપત્તીએ ક્યા કારણથી મેળવી ? અર્થાત્ તેને શી રીતે તે સંપત્તીઓ મળી? કયા કારણથી તેને પ્રાપ્ત થઈ કયા કારણથી તે સંપત્તી તેને આધીન બની? અને તેને બેંકતા તે કેવી રીતે બન્યો? પૂર્વભવમાં તે કોણ હતો ? તેનું નામ શું હતું ? તેણે કયા ગેત્રમાં જન્મ લીધો હતો ?
ક્યા નગરમાં કે કયા ગામમાં અને કયા દેશમાં તેનો જન્મ થયે હતો ? તેણે પૂર્વભવમાં કેવા પ્રકારનું અભયદાન, સુપાત્રદાન, આપ્યું હતું ? અને તેણે કેવા પ્રકારના અરસ વિરસ પદાર્થોને આહાર કર્યો હતો ? કેવા પ્રકારના શીલાદિ વ્રતના આચરણ કર્યા હતા ? તેમજ કયા તથારૂપ શ્રમણનિગ્રંથના અથવા બાર પ્રકારનું વ્રતોનું પાલન કરનાર શ્રાવકની પાસે તીર્થકરે પ્રતિ પાદન કરેલ પાપ નિવૃત્તિ રૂપ એક પણ નિરવદ્ય વચન સાંભળીને તે વચનનું સારી રીતે મનન કર્યું કે જેનાથી તે ઉદાર પ્રધાન સર્વોત્તમ મનુષ્ય સંબંધી રૂ૫ લાવ વિગેરે વિભૂતિઓ તે પ્રાપ્ત કરી શકે છે આ પ્રક
શ્રી ભગવતી સૂત્ર : ૧૨