Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीस्त्रे
कायादि देशाः स्कन्ध देशाश्चापि लोकान्ते संभान्ति एवमेव अनीव प्रदेशा अपि पूर्वदिशायाश्चरमान्ते भान्तीति अथ जीवादिदेशेषु विशेषमाह-'जे जीवदेसा' इत्यादि । 'जे जीव देसा ते नियमा एगिदियदेसाय' ये जीव देशास्ते नियमात् एकेन्द्रियदेशाश्च ये ते पृथिव्याघेकेन्द्रियजीवानां देशास्तेषां पृथिव्यायेकेन्द्रिय जीवदेशानां लोकान्तेऽवश्यं सत्चादित्येको विकल्पः। 'अहवा' अथवाअश्वेति पदं प्रकारान्तरप्रदर्शनपरकम् 'एगिदियदेसाय वेइंदियस्स य देसे' एकेन्द्रियदेशाश्च द्वीन्द्रियस्य च देश: लोकस्य पूर्वचरमान्ते एकेन्द्रियाणां जीना देशाः सन्ति द्वीन्द्रियस्य च देशोऽपि वियते इति द्वितीयो विकल्पः । स्तिकाय आदिकों के देश एवं स्कन्ध गृहीत हुए हैं । ये सब लोकान्त में संभावित होते हैं । इसी प्रकार से अजीव प्रदेश भी पूर्वदिशा के घरमान्त में संभवित होते हैं। अब सूत्रकार जीवदेशों में जो यहां विशेषता है, उसे प्रकट करने के लिये कहते हैं कि-'जे जीवदेसा ते नियमा एगिदियदेसा य' 'लोक के पौरस्त्य (पूर्वदिशा के) चरमान्त में जो जीव देशों का सद्भाव कहा गया है वे पृथिव्यादिक एकेन्द्रिय जीवों के देश हैं-क्योंकि वहां पर पृथिव्यादिक एकेन्द्रिय का सचसद्भाव-अवश्य कहा गया है। ऐसा यह प्रथम विकल्प भंग है'अहवा एगिदियदेसा य बेबंदियस्त च देसे' अथवा वे एकेन्द्रिय जीवों के अनेक देश हैं, और बेहन्द्रिय जीव का एकदेश है क्योंकि लोक के अन्त पूर्व चरमान्त में एकेन्द्रिय जीवों के अनेक देशों का सद्भाव कहा સ્તિકાય અધર્માસ્તિકાય આદિના દેશ અને સકન્ય દેશનું પ્રહણ થયું છે. એ બધા કાન્તમાં સંભવિત હોય છે. એ જ રીતે અજીવ પ્રદેશ પણ પૂર્વ દિશાના ચરમાન્ડમાં એટલે કે અંત ભાગમાં સંભવિત હોય છે.
હવે સૂત્રકાર છવદેશમાં જે અહીં વિશેષતા છે તે પ્રગટ કરવા માટે નીચે પ્રમાણે સૂત્ર કહે છે – ____“जे जीवदेसा ते नियमा एगिदियदेसा य” a पूशा य२मान्त ભાગમાં છવદેશેને જે સદભાવ કહેવામાં આવ્યું છે તે પૃથિવી આદિ એકેન્દ્રિય જીના દેશ છે. કેમકે–ત્યાં પૃથિવી આદિ એકેન્દ્રિય જીવોના દેશને સદુભાવ નકકી જ કહેલ છે. આ પ્રમાણેને આ પ્રથમ વિકલ્પ (ભંગ) છે. "हवा एगिदियदेसाय बेइंदियस्स य देसे" अथवा सन्द्रिय वाना मन દેશ છે અને બેઇન્દ્રિય જીવોને એકદેશ હોવાનું કહેવામાં આવ્યું છે. કેમકે લોકના અન્ત પૂર્વચરમાન્ડમાં એકેન્દ્રિયના અનેક દેશોને સદ્ભાવ કો
શ્રી ભગવતી સૂત્ર : ૧૨