Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस ____टोका--'रायगिहे जाव एवं वयासी' राजगृहे यावदेवमवादीत् अत्र यावपदेन 'अंजलिपुडे' इत्यन्तस्य सर्वस्यापि ग्रहणं कर्तव्यम् तथा च राजगृहे नगरे भगवतस्तीर्थकरस्य समवसरणम् पर्षद आगमनम् । धर्मकथाश्रवणम् । ततो गौतमो भगवन्तं वन्दते नमस्यति सत्करोति सम्मानयति वन्दित्वा नमस्यित्वा सत्कार्य संमान्य पर्युपासना कुर्वन् अभिमु वो विनयेन प्राञ्जलिपुटो भगवन्तं वक्ष्यमाणपकारेण आदीदिति समुदितार्थः । समवसरणसमये भगवन्तं वन्दितुं समागते कुणिकराजे तस्य कुणिकराज्ञो विलक्षणम् अन्ननगिरिसन्निभं हस्तिद्वयं दृष्ट्वा सञ्जात.
'रागिहे जाव एवं वयासी' इत्यादि।
टीकार्थ--इस सूत्र द्वारा गौतमने प्रभु से जो पूछा है वह इस प्रकार के सम्बन्ध पूर्वक ही पूछा है-वह सम्बन्ध इस प्रकार से है-- 'रायगिहे जाव एवं वयासी' यहां यावत्पद से 'अंजलिउडे' यहां तक के पाठका ग्रहण हुआ है तथाच-राजगृह नगर में भगवान् तीर्थ कर का समवसरण हुआ। परिषद् धर्मकथा श्रवण के लिये उनके पास आई। उन्होंने उनसे धर्मकथा कही धर्मकथा सुनकर परिषद पीछे चली गई। इसके बाद गौतमने प्रभु को वन्दना की, नमस्कार किया, सस्कार और सन्मान किया वन्दनादि करके उपासना करते हुए वे उनके समक्ष यथो. चित स्थान पर दोनों हाथ जोड़कर बडे विनय के साथ बैठ गये। और प्रभु से इस प्रकार पूछने लगे, इनके प्रश्न का विषय प्रभुकी वन्दना के लिये जो कुणिकराज आये थे उनके अञ्जनगिरी जैले विलक्षण दो हाथी
'रायगिहे जाव एवं वयासी' त्याल
10--220 सूत्रथी गौतमस्वामी प्रभुने से पूछे छे ? 'रायगिहे जाव एवं वयामी' माडियां यावत् ५४थी 'अजलिउडे' सहि सुधानो ५४ प्रहार થયો છે. તેને અર્થ આ પ્રમાણે છે. રાજગ્રહ નગરમાં ભગવાન તીર્થકરનું સમવસરણ થયું. પરિષદ્ ભગવાનને વંદના કરવા તથા ધર્મ દેશના સાંભળવા પ્રભુ પાસે આવી પ્રભુએ તેઓને ધર્મદેશના સંભળાવી ધર્મદેશના સાંભળીને પરિષદ્ પિતાપિતાને સ્થાને પાછી ચાલી ગઈ તે પછી ગૌતમ સ્વામીએ પ્રભુને વન્દના કરી નમસ્કાર કર્યા વન્દના નમસ્કાર કરીને પર્યું પાસના કરતાં કરતાં તે ગૌતમ સ્વામી પ્રભુની પાસે બને હાથ જોડીને યથોચિત સ્થાન પર વિનય યુકત થઈને બેસી ગયા. અને પ્રભુને ઘણા જ વિનયથી આ પ્રમાણે પૂછવા લાગ્યા. ગૌતમસ્વામીના પ્રશ્નોને વિષય પ્રભુની વન્દના કરવા જે કુણિક રાજા આવ્યા હતા તેના કાજળના પર્વત જેવા વિલક્ષણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨