Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३९०
भगवतीसूत्रे
ये सर्वजीरानां माणातिपातेभ्यो विरताः सन्तोऽपि एकजीवविषयकाऽविरतिमन्तो भवेयुः ते इत्थंभूताः श्रमणोपासका अपि एकान्तबाला एवेति वक्तव्यं स्यात् इति एषां मतं न समीचीनम् तदेव दर्शयति भगवान 'गोयना' इत्यादिना, यस्यैकजीवस्यापि प्राणातिपातविरतिरस्ति स न एकान्तबाल इति वक्तुं शक्यते किन्तु बाळपण्डिततया व्यवहर्तुं युक्तः, यतस्वस्मिन् देशविरतिर्विद्यते, यस्मिन् देशविरतिर्भवेत् स न एकान्तबालोऽपि तु बाळपण्डित एव विरत्यंशस्य सद्भावात् । पञ्चजीवप्राणातिपातप्रत्याख्यानवता यदि एकस्यापि विराधनं कृतं तदा स एकान्तबाल इति परमतम् ? पञ्चसु यदि एकस्यापि रक्षणकृतं ऐसा कहते हैं कि जो सर्व जीवों के प्राणातिपात से विरत होते हुए भी एक जीव के प्राणातिपात से एक जीव विषयक अविरति से युक्त डों ऐसे वे श्रमणोपासक भी एकान्तबाल ही हैं वालपण्डित नहीं हैं ऐसा कहा जा सकता है सो ऐसा जिनका मत है वह योग्य नहीं है। क्योंकि जिसके एक जीव के भी प्राणातिपात की विरति स्याग है वह एकान्तबाल है ऐसा नहीं कहा जा सकता है । किन्तु वह बालपण्डित है ऐसा ही कहा जाता है और ऐसा ही उसमें व्यवहार होना युक्त है। क्योंकि उसमें देशविरति मौजूद है। जिसमें देशविरति मौजूद हो वह एकान्त बाल नहीं है । अपितु विरति के अंश के सद्भाव से बालपण्डित ही है। तात्पर्य अन्य सिद्धान्तकारों का ऐसा है कि जिसने कुछ जीवों के प्राणातिपात का प्रत्याख्यान किया है ऐसा वह जीव यदि एक भी जीव की विराधना कर देता है तो वह एकान्त बाल
કરવાના અભિપ્રાયથી તે એવું કહે છે કે જે સર્વ જીવેાના પ્રાણાતિપાતથી વિરત થઈને પણ એક જીવના પ્રાણતિપાતથી એટલે કે એક જીવ વિષય અવિરતિથી યુક્ત હોય એવા તે શ્રમણેાપાસક પણ એકાન્તમાળ જ છે. બાળપડિત નથી. એ પ્રમાણે કહી શકાય છે. એવા જેમના મત છે તે ચેાન્ય નથી. કેમકે જેણે એક જીવતા પ્રાણાતિપાતના ત્યાગ કર્યાં છે. તે એકાન્ત ખાલ છે, એમ કહિ શકાય નહિ. પરંતુ ખાલપ'ડિત છે, એમ જ કહિ શકાય, અને એ રીતે જ તેમાં વ્યવહાર કરવા ચૈાગ્ય ગણાય. કેમ કે તેમાં દેશ વિરતિ રહેલ છે. જેમાં દેશ વિરતિ રહેલી હાય તે એકાન્ત ખાલ કહેવાય નહિ. પરંતુ વિરતિના અંશના સદૂભાવથી ખાલ પડિત જ છે. અન્ય સિદ્ધાન્તકારોના કહેવાનુ' તાપ એમ છે, કે જેણે એકેન્દ્રિયાદિ પાંચ જીવાના પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યુ છે. તેવા તે જીવ જો એક પણ જીવની
શ્રી ભગવતી સૂત્ર : ૧૨