Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२५८
भगवतीस्त्रे रादिभेदस्तु समान एक कथित इति अनयोः पश्यतोपयोगयोः को भेदः ? इति चेत् अत्रोच्यते-यत्र त्रैकालिकाऽवयोधो भवति तत्र पश्यता भवति यत्र त्रैकालिकाऽववोधः अथ च वर्तमानकालिकश्चापि आबोधस्तत्रोपयोग इति सामान्यविशेषमागदेव पश्यतोपयोगयोर्भेद इति । अतएव मतिज्ञानं मत्यज्ञानं च साकार पश्यतायां न कथितम् तस्य मतिज्ञानमत्यज्ञानस्योत्पन्ना विनष्टार्थग्राहकतया वर्तमानकालविषयत्वादिति । ननु अनाकारपश्यतायां चक्षुर्दर्शनस्य परिगणनम् इतरेन्द्रियदर्शनस्य ग्रहणं कुनो न कृतमिति चेदत्रोच्यते पश्यता नाम प्रकृष्टं
शंका--जय बोध परिणाम विशेष का नाम पश्यता है । तो फिर पश्यता में और उपयोग में भेद क्या है ? क्योंकि इन दोनों में साकार अनाकार आदिरूप भेद तो कहा ही गया है ?
उत्तर-जहां त्रैकालिक अवयोध होता है वहां एक्यता होती है और जहां त्रैकालिक अवबोध और वर्तमानकालिक अवयोध भी होता है वहां उपयोग होता है । इस प्रकार सामान्य विशेष भाव की अपेक्षा से इन दोनों में अन्तर है। इसी कारण से साकार पश्यता में मतिज्ञान
और मत्यज्ञान को नहीं कहा गया है । क्योंकि मतिज्ञान और मत्यज्ञान ये उत्पन्न अविनष्ट अर्थ के ग्राहक होने के कारण वर्तमान काल को विषय करने वाले होते है अनाकार पश्यता में चक्षुदर्शन को गिना गया है इतरेन्द्रियदर्शन को नहीं गिना गया है सो इसका कारण क्या है ? इसका उत्तर इस प्रकार से है-प्रकृष्ट ईक्षण का नाम
શંકા–જે બે પરિણામ વિશેષનું નામ પશ્યતા છે. તે પછી પશ્યતામાં અને અને ઉપગમાં ભેદ શું છે? કેમકે તે બંનેમાં સાકાર અને અનાકાર વિગેરેરૂપ ભેદે તે કહ્યા જ છે ?
ઉત્તર–જયાં ત્રયકાલિક (ત્રણે કાળનો) અવધ થાય છે. ત્યાં પશ્યતા હોય છે. અને જ્યાં ત્રયકાળિક અવધ અને વર્તમાન કાલિક અવબોધ પણ હોય છે. ત્યાં ઉપગ હોય છે. આ રીતના સામાન્ય વિષેશ ભાવની અપેક્ષાએ આ બંનેમાં અંતર છે. એ જ કારણથી સાકાર પશ્યતામાં મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન ને કહ્યા નથી. કેમકે મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન એ બંને ઉત્પન્ન અને અવિનષ્ટ એટલે કે નાશ નહિ પામનાર એ અર્થને ગ્રહણ કરનાર હોવાથી વર્તમાન કાળને વિષય કરનારા છે. અનાકાર પશ્યતામાં ચક્ષુ દર્શનને ગણાવવામાં આવ્યા છે. બીજા ઈન્દ્રિય દર્શનને ગણાવવામાં આવ્યા નથી. તે એનું શું કારણ છે? તેને ઉત્તર આ પ્રમાણે છે. પ્રકૃષ્ટ ઈક્ષણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨